વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

“અમે તો હિન્દુ-મુસલમાન એવો કોઈ ભેદભાવ રાખતા નથી. હુસેનચાચા શાકભાજીની લારી લઈને રોજ અમારા હિન્દુ વિસ્તારમાં આવે છે અને અમે તો એમને બે રુપિયા વધારે આપીને રાજી થઈએ છીએ.” “ઐયુબ-રીક્ષાવાળો અમારા બાળકોને ફુલની જેમ સાચવીને સ્કૂલે લઈ જાય છે અને લાવે છે” – સંકુચિત દૃષ્ટિવાળા ઘણા હિન્દુઓ આવું બોલે છે. વ્યાપક દૃષ્ટિએ જોતાં દરેક હિન્દુએ મુસલમાનને ત્રણ પ્રશ્નો પૂછવા જોઈએ:
1. શું એ ગાય અને વાછરડાને કાપીને ખાવાનું બંધ કરશે?
2. શું એ હિન્દુ છોકરીઓને ફસાવવાનું બંધ કરશે?
3. ‘ઈશ્વરના અનેક સ્વરૂપમાં માનતો હોવાથી હિન્દુ કાફર છે અને કાફરને મારી નાંખવાથી ખુદા રાજી . . થાય છે’ – આ વાત ખોટી છે એવું એ કહેશે?
. . ત્રણેયના જવાબો ‘ના’માં આવશે. હવે હિન્દુઓ વિચારે, કે એણે મુસલમાન સાથે કેટલો સંબંધ રાખવો!

‘થ્રી ઈડિયટ્સ’ – હિન્દુત્વની નજરે

‘થ્રી ઈડિયટ્સ’ ફિલ્મમાંનો એક ઈડિયટ એવા ફરહાનના મુસ્લિમ કુટુમ્બમાં પિતા-પુત્ર વચ્ચે શિક્ષણના પાયાના ખ્યાલો અંગેના જે મતભેદો બતાવ્યા છે એ હકીકતમાં ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા હિન્દુ પરિવારોની સમસ્યા છે. ઑટો ગેરેજ, મકાનનું રંગરોગાન, ગાદલા-રજાઈ બનાવવા, ઈંડા-મરઘી ઉછેરવા જેવા નિમ્ન કક્ષાના ધંધામાં જોડાયેલા અને ભારતમાં બ્રિટિશ એજ્યુકેશન સીસ્ટમ લાગુ હોવાથી એને શંકાની નજરે જોતા તેમજ એ શિક્ષણ લેવાથી પ્રયત્નપૂર્વક દૂર રહેતા મુસલમાન સમાજના 2 ટકા મુસલમાનો પણ શિક્ષિત નથી તેથી તેઓના પરિવારોમાં આવા સભ્ય તેમજ શિક્ષિત સમાજને લગતા પ્રશ્નો ઉદ્ભવે એ શક્ય જ નથી. આમ છતાં આ ફિલ્મમાં આમીરખાન મુસ્લિમ પરિવારને એક આધુનિક પરિવાર તરીકે ઉપસાવે છે. જ્યારે રાજુના હિન્દુ પરિવારની ખુબ ભદ્દી મજાક ઉડાવી છે. હિન્દુ સ્ત્રી વેલણથી પતિની છાતીમાં ખંજવાળે છે એથી વેલણ સાથે ચોંટેલા છાતીના વાળના ગુચ્છા રોટલીમાં આવે છે – એવું બતાવ્યું છે. શું આપણી મા-બહેનો આવી રીતે રોટલી વણે છે? એ જ રીતે પરીક્ષા નજીક આવે છે ત્યારે હિન્દુઓ કેવી અંધશ્રદ્ધામાં રાચે છે, એવું અનેક દૃશ્યો આપીને બતાવ્યું છે. એની સરખામણીમાં અભણ મુસ્લિમસમાજમાં વહેમો, અંધશ્રદ્ધા તેમજ કુરિવાજોની ભરમાર છે, છતાં એનો ઉલ્લેખમાત્ર નથી.

રાજુને આ ફિલ્મમાં પોતાની ગ્રહોના નંગની વીંટીઓને, પથારીવશ દર્દીએ વાપરવાના યુરિનટબમાં નાંખી દેતો બતાવ્યો છે. કોઈ મુસલમાન, એણે પહેરેલા તાવીજ-માદળીયા કે કાળા-લાલ દોરા-ધાગાને સંડાસના કમોડમાં નાંખી દે – શું એવું દૃશ્ય ફિલ્માવવાનું આમીરખાન પસંદ કરશે ? ગુજરાતનો નાગર પરિવારનો દીકરો – રણછોડદાસ શામળદાસ ચાંચડ ભણવામાં નબળો છે અને ઘરનો નોકર છોકરો હોંશિયાર છે. આથી ‘રેંચો’ નામધારી એ છોકરાએ મહેનત કરવાની અને જે ઉચ્ચ ડીગ્રી મળે એ નાગર દીકરાને આપી દેવાની! ખ્યાલ આવે છે ને, આમીરની માનસિકતાનો! અને હા, હિન્દુ છોકરીને લગ્નમંડપમાંથી જ ઉપાડવાની અને એ રીતે સેંકડો હિન્દુ પરિવારોને એક સાથે બદનામ તેમજ દુ:ખી કરવાની પરંપરા શાહરુખખાને ‘દિલવાલે’થી શરુ કરી છે એ પરંપરાને આ ફિલ્મમાં આમીરે આગળ વધારી છે. છેલ્લે આમીર પોતાને ‘વેંગડૂ’ બતાવે છે – આ ‘વેંગડૂ’ એટલે શું? શું એ હિન્દુ છે? કે પછી એ ખ્રિસ્તી છે? ‘એ જીનિયસ વૈજ્ઞાનિક પોતાના સમાજનો છે’ એવો યશ કોઈ હિન્દુ લઈ ના શકે એવું આમીરે બરાબર ગોઠવ્યું છે.

હિન્દી ફિલ્મજગતમાં મુસ્લિમવાદ

પશ્ચિમબંગાળની જાજરમાન હિન્દુ અભિનેત્રી શર્મિલા ટાગોર અને મંસૂર અલિખાન પટૌડીનું ફરજંદ એવા સૈફ અલી ખાને પંજાબી હિન્દુ યુવતી અમૃતાસિંઘને પોતાના બાળકોની માતા બનાવીને છોડી દીધી અને શાહીદકપૂર તેમજ કરીના કપૂર – એ હિન્દુ કપલને તોડીને સૈફે કરીનાને પોતાની કરી લીધી. આમ કરતી વખતે એણે અમૃતાસિંઘના અરમાનોની સાથે-સાથે પોતાની માતાની લાગણીઓનો પણ વિચાર ના કર્યો. હિન્દુ માતા શર્મીલા, સૈફ અમૃતાને છોડે એની બિલકુલ વિરુદ્ધ હતી. છેવટે શાહીદ હાથ ઘસતો રહી ગયો. એ નબળો પ્રેમી સાબિત થયો. આની સામે સલમાનને જુઓ. એને ઓલરેડી છોડી ચુકેલી ઐશ્વર્યાને વિવેક ઓબેરોયે હુંફ આપી તો સલમાને વિવેકની કારકીર્દિ ખલાસ કરી નાંખી. ભગવાન પ્રત્યે ઉત્કટ પ્રેમ ઉભો થતા સમય લાગે એ સમજી શકાય પરંતુ પોતાની ગર્લફ્રેંડને પ્રેમ કરતા હોય તો એને સાચવવાની તાકાત તો હિન્દુ છોકરાઓએ બતાવવી જોઈએ ને ! એમાં શાહીદગીરી ના ચાલે ! આમીરે પણ પોતાની પહેલી પત્નીને છોડીને હિન્દુ યુવતી કાજલ સાથે બીજી વાર લગ્ન કર્યા. રણબીરકપૂર સાથે ગાઢ પ્રણયમાં મસ્ત એવી દિપીકા પાદૂકોણ તેમજ એને પસંદ કરતી અનિલકપૂરની દીકરી સોનમ, રણબીર સાથેના સંબંધો બગાડીને બન્ને આમીરના ભત્રીજા ઈમરાનખાન સાથે જોડાઈ ગઈ. આ રીતે ભારતના હિન્દી ફિલ્મના મુસ્લિમ હીરો ભારત સહિત દુનિયાના તમામ દેશોને એવો સંદેશ આપવા માંગે છે, કે દુનિયાભરની છોકરીઓ માત્ર મુસલમાન છોકરાઓને ભોગવવા માટે જ છે. તેઓ દૃઢપણે માને છે, કે ધર્માંતરણ દ્વારા મુસ્લિમોની સંખ્યા વધારવા માટે, જેમ ખેતરની જમીનમાં હળ ઘુસાડીને અનાજ પેદા કરાય છે તેમ ગેરમુસ્લિમ સ્ત્રીઓ સાથે શરીરસંબંધ કરીને મુસ્લિમ ઓલાદો પેદા કરવાની છે. વાનરવેડા કરતા સલમાને થોડા સમય પહેલા એક નિવેદન કર્યું હતું, કે ‘પોતે એવો આખલો છે કે જેનાથી ભારતની ગાય જેવી છોકરીઓએ પોતાની જાતને સંભાળવાની છે.’

હિમેશ રેશમીયાએ પોતાની ફિલ્મના દરેક ગીતમાં ‘યા અલ્લા’, ‘માશાલ્લા’, ‘શુભાનલ્લા’ વગેરે શબ્દો મુકવાનો તેમજ ગીત ગાતી વખતે હીરો-હીરોઈન પાસે વારંવાર ‘આદાબ’ની મુદ્રા કરાવવાનો નનૈયો ભણી દીધો તો સલમાને હીમેશને ક્યાં ગાયબ કરી દીધો એ કોઈ જાણતું નથી. એની સામે પાગલના રોલમાં સલમાનની, પાગલખાનામાં ફિલ્માવેલી એક આખી ફિલ્મમાં એક પાગલ ‘ઓમ શાંતિ: શાંતિ: શાંતિ’ એવો વેદના મહામંત્રનો જાપ કરતો હોય છે. એ પાગલને ધમકાવીને પાગલખાનાનો સિક્યુરીટી ગાર્ડ એ મંત્ર વિશે અતિ અભદ્ર કોમેંટ કરે છે એ ચાલે પરંતુ પોતાની ફિલ્મમાં પાકીસ્તાન વિરુદ્ધ બોલતા તેમજ ભારતની ગદ્દારી કરતા મુસલમાનોની બેઈજ્જતી બતાવતા પંજાબી જાટ હિન્દુ યુવાનો – સન્ની તેમજ બોબી દેઓલ પ્રત્યે વેરભાવના રાખી એમને એકલા પાડી દેવામાં આવે છે. તેઓની સાથે-સાથે અજય દેવગનની પણ સ્થિતિ એવી થઈ કે, પોતાની હોમ પ્રોડક્શનની ફિલ્મોનું નિર્માણ કરે તો જ તે કામ કરી શકે. મિસવર્લ્ડ ઐશ્વર્યાને મહિનાઓથી રોજ અડધી રાતે તેના ઘરે જઈને હેરાન કરી રહેલા સલમાન વિરુદ્ધ, અંડરવર્લ્ડથી ડરીને કોઈ પોલીસ ફરિયાદ કરી શકતું ન હતું – એ વાત સૌ જાણે છે. એ જ રીતે પરવાના વિનાની રાયફલ રાખવા બાબત સંજયદત્તની તપાસમાં જે ફોનકૉલ્સ ખુલ્યા એમાં બહાર આવ્યું, કે સંજયે હીરો ગોવિંદાનો કાંટો કાઢી નાંખવાની વાત ભાઈલોગને કરી હતી.

હમણાં અચાનક પાંચ મિનિટ માટે મારી નજર સામે ‘ફના’ ફિલ્મના દૃશ્યો આવ્યા ને હું ચમકી ગયો. મને થયું, કે ફિલ્મમાં આવું બતાવ્યું હોય તો ગુજરાતના માત્ર સરદાર પટેલ ગ્રુપે એકલાએ જ શા માટે એનો વિરોધ કર્યો? આ ફિલ્મ બનાવવા બદલ સમગ્ર ભારતમાંથી વિરોધ પ્રગટ થવો જોઈએ અને આમીરને દેશદ્રોહીનો મેડલ આપીને પેલા વિકૃત વાસનાવાળા ચિતારા હુસેનની જેમ આ દેશમાંથી હાંકી કાઢવો જોઈએ. ભારતીય નાગરિક તરીકે સૈન્યમાં દાખલ થઈને આમીર ભારતના હવાઈદળના જવાનોને મારી નાંખે છે અને પોતે પાકીસ્તાનને વફાદાર છે એવું ફિલ્મમાં બતાવે છે. ભલે એ ફિલ્મ હોય પરંતુ ભારતના એક નંબરના દુશ્મન દેશ એવા પાકીસ્તાનના વફાદાર તરીકે ભારતીય સેના તેમજ સૈનિકો સાથે ગદ્દારી કરવાની માનસિકતા ધરાવતી ફિલ્મ તૈયાર કરનાર માટે કહેવું શું?

યાદ કરો અમિતાભ બચ્ચનને! પોતાના દીકરા અભિષેકના લગ્ન મુંબઈમાં જ કર્યા છતાં ફિલ્મક્ષેત્રના એક પણ મુસલમાનને આમંત્રણ આપ્યું નહિ, ખાનબ્રધર્સને પણ નહિ. છતાં અત્યંત પ્રભાવી રીતે તેઓ ફિલ્મઉદ્યોગમાં ટકી રહ્યા છે. ટી-સીરિઝવાળા ગુલશનકુમારે જબરદસ્ત ક્રાંતિ કરી હતી. એણે પોતાનો નફો ખુબ ઘટાડી નાંખીને લાખોની સંખ્યામાં અઢળક ભજનોની કેસેટ્સ તેમજ સીડીનું નિર્માણ તેમજ વેચાણ કર્યું. પોતે તો કરોડો કમાયો પરંતુ એની સાથે-સાથે હિન્દુ ધર્મની એવી હવા ફેલાવી દીધી કે ચારે બાજુથી ગુલશનકુમારની વાહ-વાહ થવા લાગી. આથી કહેવાતા ઈસ્લામના ઠેકેદારો એવા અંડરવર્લ્ડના ભાઈલોગે ગુલશન પાસેથી એટલી મોટી રકમની ખંડણી માંગી કે કોઈ પણ ઉદ્યોગપતિ એ ખંડણી ચુકવવા તૈયાર ના થાય. અને હત્યારાઓએ ગુલશનને મુંબઈમાં ધોળે દિવસે રસ્તા પર દોડાવી-દોડાવીને માર્યો. રસ્તા પરથી એ મકાનોની ગલીમાં ઘુસ્યો ત્યાં પણ કોઈએ એને રક્ષણ ના આપ્યું. છેવટે કોઈ ખ્રિસ્તી બાઈના મકાનના, બાજુમાં બહારના ભાગે આવેલા જાજરુમાં જઈને એ ભરાયો. ત્યાં એ બાઈએ ટપોરીઓને ઈશારાથી ગુલશનના છુપાવાની જાણ કરી દીધી. શૂટરોએ શરીરમાં ગોળીઓ ધરબી દઈને ગુલશનને પતાવી દીધો. કોઈ પત્રકાર ગુલશનના મૃત્યુની વિગતો લેવા ગયો તો એ બાઈ ખડખડાટ હસતા-હસતા એની સાથે વાત કરતી હતી, કે છેલ્લી ઘડીએ મોતથી ગુલશન કેવો ડરી રહ્યો હતો? એ બાઈનું હસવાનું રોકાતું ન હતું.

ઘણીવાર મને પ્રશ્ન થતો કે બ્રાહ્મણોની ચોટલી, પૂજારીનું ધોતીયુ વગેરે હિન્દુ ધર્મના ચિહ્નો હાસ્યાસ્પદ શા માટે થયા? પછી ખબર પડી કે એ તો હિન્દી ફિલ્મની સમાજ પર થયેલી અસર છે. એની સામે ફિલ્મ જગતમાં ટાલીયાઓ ઘણા હોવાથી તેઓએ નક્કી કર્યું, કે ટાલીયાઓની મશ્કરી ન થાય અને ટાલ સ્ટેટસનું ચિહ્ન ગણાય એ માટે ફિલ્મમાં સારો રોલ કરનારને માથે ટાલ દેખાડવી. અને તેઓ એ બાબતમાં સફળ થઈ ગયા. વળી તમને એક પણ ફિલ્મમાં મુલ્લા-મૌલવી કે ફકીરની બેઈજ્જતી થતી જોવા નહિ મળે. ‘મુન્નાભાઈ’માં જ્યોતિષી બટુકમહારાજની કેવી ખરાબ હાલત કરવામાં આવી છે, યાદ છે ને! કોઈ પણ વિલન કે હીરો લગ્નમંડપમાં ગોરમહારાજનું કેવું અપમાન કરે છે? નિકાહ પઢાવતા કાઝીને તમે એવી હાલતમાં જોયો છે કોઈ દિ? જુની ઘણી હિન્દી ફિલ્મોમાં મંદિરના ભગવાનની સામે હીરોને ઉદ્ધત ભાષામાં ડાયલોગ મારતો બતાવ્યો છે. પૂછો, એ ફિલ્મના નિર્દેશકોને, કે મસ્જીદમાં જઈને ખુદાને પડકારવાની ગુસ્તાખી કરતા હીરોને દર્શાવતું દૃશ્ય તેઓ પોતાની ફિલ્મમાં ફિલ્માવવાનું પસંદ કરે છે?

એક ફિલ્મના નિર્માણમાં કરોડો-અબજો રુપિયા ખર્ચાતા હોવાથી અને અંડરવર્લ્ડના મુસ્લિમ ગુનેગારો એમાં રોકાણ કરતા હોવાથી સ્વાભાવિક રીતે જ તેઓ એવી ફિલ્મ બનાવડાવે કે એમાં હિન્દુઓની મશ્કરી થાય અને મુસ્લિમો સારા દેખાય. ઉપરાંત ફિલ્મો મુંબઈમાં બનતી હોવાથી અને મુંબઈમાં માફીયારાજ હોવાથી કોઈ નિર્માતા પોતાના જોખમે ફિલ્મ બનાવે તો પણ ભાઈલોગને તેઓની શરતે(મફતના ભાવે) ફિલ્મની પ્રિંટ્સ આપી જ દેવી પડે. આ રીતે મુંબઈના ફિલ્મક્ષેત્રના ઉદ્યોગપતિઓ આ પ્રકારની વિવિધ મુશ્કેલીઓ સામનો કરી રહ્યા છે. ફિલ્મઉદ્યોગને અંડરવર્લ્ડની તમામ બદીઓથી મુક્ત કરાવીને સ્વચ્છ ફિલ્મોનું નિર્માણ કરી શકાય એ માટે એ ક્ષેત્રના શ્રેષ્ઠીઓને ગુજરાતમાં યોગ્ય વાતાવરણ જણાય છે. એ માટે જરુરી સગવડો ગુજરાતમાં ઉપલબ્ધ થઈ શકશે એવું તેઓને સ્પષ્ટ લાગે છે.

Comments on: "હિન્દી ફિલ્મોમાં મુસ્લિમવાદ" (18)

  1. Minesh Patel said:

    Nice thinking. We have a latest example of Homiopethy College, Mahesan. 49 years old Proff. merried with only 19 years old gir. How is it possible. We hindus always keep mum. WhY ? Why ? Why ? Please, awake Hindus. it’s too much yar.

  2. વાહ વાહ ખુબ જ ઉમદા વિચારો…. કાશ હરેક હીન્દુએ આ બધી બાબતોનુ ધ્યાન રાખવા જેવુ છે…વધુ પડતી સહીષ્ણુતા આપણને કાયર બનાવે છે…ખબર નહી ઝનૂન ઘટતુ જાયછે..આમા ટીવી વધારે ભાગ ભજવે છે…અને આર.એસ.એસ જેવી સંસ્થાઓનો હોલ્ટ ઘટતો જાય છે… બધે રાજકારણ ઘૂસી ગયુ છે…. આપને ખુબ ધન્યવાદ

  3. હિંદુ આવા નમાલા કેમ છે. કરો ‘ખાન’ નો બહિષ્કાર તેમના વગર ‘બોલીવુડ” ઈજ્જતથી

    આગળ વધશે. હિંદુસ્તાન છે તો તેઓ છે, વરના તેમની શું કિંમત.

    અરે ,પાકિસ્તાની રેડીયો પ્રોગ્રામો પણ હિંદી ફિલ્મના ગાયન પર ચાલે છે.

    સમજવું હોય તો સમજે નહિતર દરવાજા ખુલ્લા છે.

    સુંદર વિચારો સ્પષ્ટ ભાષામાં લખવા બદલ આભાર્

    જય હિંદ જય હિંદ બોલો સાથ

  4. Rekha Sindhal said:

    હિન્દુ-મુસ્લિમવાળી બધી ય વાત સાચી હોય તો પણ કોમવાદી લોકોને કારણે બંને કોમના નિર્દોષ લોકો જ વધારે દંડાય છે તે જાણેી કોમવાદ મૂળમાંથી નાબૂદ કરવો હોય તો શરૂઆત જાતથી જ કરવી પડે.કોમીવાદી ન હોય તે જ કોમીવાદીઓના રંજાડને વ્યક્તિગત રીતે જોઈ દૂર કરી શકે. કોઈ વ્યક્તિ મુસ્લિમ છે માટે અલગ રીતે વર્તનાર હિન્દુ પણ એટલો જ કોમવાદી છે જેટલો કોઈ મુસ્લિમ બિનમુસ્લિમ સાથે અલગ રીતે વર્તવાથી કોમવાદી ગણાતો હોય. બધા જ હિન્દુઓ કે બધા જ મુસ્લિમો કોમવાદી નથી હોતા અને અંતે એવા નિર્દોષ જ બંને પક્ષે વધુ સહન કરે છે. આ લેખ તો કોમવાદને વધુ ઉશ્કેરે તેવો જણાય છે.

  5. બહુ સરસ વિચાર ચ્હે ખરેખર તો હિન્દુઓએ આવા તત્વો નો તેમજ ફિલ્મ કે ટેલિવિઝન હોય તેવા કાર્યકામ નો બહિશ્કર કરવો જ રહ્યો તોજ આવા તત્વો નિ અસર ઓચ્હિ થાય

  6. સરસ વાત, વીચારવા જેવી.
    પોતાના વીચારો સરસ રીતે સમજાવી શક્યાછો.

  7. Yogendra Pandya said:

    khubaj barakai thi avalikan karycu chhe. aavoj avaz thodi judi rite mara manma chhe.
    dhanyavad

  8. મને જર એક વાત નો જવ્ાબ્ આપ્સોિન્દુ અત્લે બ્રાહ્મન જ્???ાપદ હિન્દુઓ મ એકત ચ્હે જ ક્ય? પચ્હિ બિજ ફય્દો ઉથવે જ ને

  9. DAXESH KHATRI said:

    Nice thinking. We have a latest example of Homiopethy College, Mahesan. 49 years old Proff. merried with only 19 years old gir. How is it possible. We hindus always keep mum. WhY ? Why ? Why ? Please, awake Hindus. it’s too much yar.

  10. sanjay trivedi said:

    પોતાના વીચારો સરસ રીતે સમજાવી શક્યાછો.બધા જ હિન્દુઓ કે બધા જ મુસ્લિમો કોમવાદી નથી,બંને પક્ષે બધા હિન્દુઓ કે બધા જ મુસ્લિમો બંને કોમના નિર્દોષ લોકો જ વધારે સુંદર વિચારો સ્પષ્ટ ભાષામાં લખવા બદલ આભાર્દંડાય છે.

  11. સત્યને સામે લાવ્યા

  12. Gopal shah said:

    Cooments on any issue will not resolve without political will. Thakrey’s know the Dawoods net work in India and all politicians know the same.

  13. paresh rathod said:

    HU HINDU, MUSLIM, SHIKH KE ISAIMA MANTO NATHI. HU FAKT MANSAIMA MANU CHHU. HA PAN ANYAY THATO HOI TO KYAREY SAHAN NA KARVU JOIYE, PACHHI A ANYAY HINDU DVARA YA MASLIM KE ANYA JAATI DVARA THATO HOI. JAI HIND

  14. dhanesh parekh said:

    ગુદ્ એકદમ સાચિબવાત ચે. જગ્રુતિ જરુરિ ચે.

  15. dhanesh parekh said:

    its a good & true story. ple.send to all hindus.

  16. ભાઈ તમે માણસાઈમાં માનો છો ખુબ સરસ, અને બધાજ આવાત સમજે છે, જ્ઞાન અને સમજ તો બધામાં છે પણ ” આચરણ ક્યાં?” તમે કહો છો પણ બીજા ધર્મો એવું માનતા નથી તેનું શું.?
    અને આજે ભારત એનું જ પરિણામ ભોગવી રહ્યું છે, કે આતંકીઓને પંચતારક સુવિધા અપાય છે.

  17. DINESH S PANDYA said:

    હિન્દુ-મુસ્લિમવાળી બધી ય વાત સાચી હોય તો પણ કોમવાદી લોકોને કારણે બંને કોમના નિર્દોષ લોકો જ વધારે દંડાય છે તે જાણેી કોમવાદ મૂળમાંથી નાબૂદ કરવો હોય તો શરૂઆત જાતથી જ કરવી પડે.કોમીવાદી ન હોય તે જ કોમીવાદીઓના રંજાડને વ્યક્તિગત રીતે જોઈ દૂર કરી શકે. કોઈ વ્યક્તિ મુસ્લિમ છે માટે અલગ રીતે વર્તનાર હિન્દુ પણ એટલો જ કોમવાદી છે જેટલો કોઈ મુસ્લિમ બિનમુસ્લિમ સાથે અલગ રીતે વર્તવાથી કોમવાદી ગણાતો હોય. બધા જ હિન્દુઓ કે બધા જ મુસ્લિમો કોમવાદી નથી હોતા અને અંતે એવા નિર્દોષ જ બંને પક્ષે વધુ સહન કરે છે. આ લેખ તો કોમવાદને વધુ ઉશ્કેરે તેવો જણાય છે.

  18. બોલીવુડ ઉપર દાઉદનો કન્ટ્રોલ છે. દાઉદને મદદ કરનારાનો ભારતમાં તૂટો નથી. તેથી જ અત્યારે તે પાકિસ્તાનમાં રહ્યે રહ્યે પણ તેનું ભારતનું નેટવર્ક સંભાળી શકે છે. અને તેના સગાંઓ કેવીરીતે પોતાનું નેટ વર્ક ચલાવે છે ખંડણીઓ વસુલ કરે છે તેનો ટીવી ચેનલ ઉપર ક્લીપ પણ આવી ગયેલી. નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેના મળતીયાઓ ખાસ કરીને શરદ જેવા અને પોલીસ તંત્ર તેના જમણા હાથ છે.

    જો પાકિસ્તાન સામેથી દાઉદનું પ્રત્યાર્પણ કરે તો આ નહેરુવીયન કોંગ્રેસીઓ અને તેના સાથી દારો ધરાર તેનું પ્રત્યાર્પણ ન થવા દે. કારણ કે દાઉદ પાસે એવા બોમ્બ છે કે સ્વીસબેન્કના કાળા -લાલ પૈસાવાળા આ નહેરુવીયન અને તેના મળતીયાના ખાતા ની વિગતો બહાર આવે અને જે ધડાકા થાય તેના કરતાં પણ દાઉદના બોમ્બ વધારે સ્ફોટક છે.

    પહેલાંના વખતમાં નાટકમાં સ્ત્રીનું પાત્ર પુરુષો ભજવતા. પછી ફિલમનું પાદાર્પણ થયું. અમુક સમય સુધી તેમાં પણ આમ ચાલ્યું પણ પછી “ઘરાના”ની “મુજરાવાળી” સ્ત્રીઓના લાગતાવળગતા સ્ત્રી સંતાનો ફિલમમાં દાખલ થયા.

    તમે જોશો તો જુની ફિલમોમાં હિરોઈનો બધી મુસ્લીમ હતી. હિરો બધા મોટે ભાગે હિન્દુ આવતા. પૈસા અને ખ્યાતીને કારણે હિન્દુ સ્ત્રીઓ આવવા માંડી. નહેરુવીયન કોંગ્રેસે ખાસ કરીને ઈન્દીરા ગાંધીના સમયથી મતોનું અને સમાજને વિભક્ત કરવાનું રાજકારણ શરું થયું અને તેના દ્વારા ગરીબોને ગરીબ જ રાખાવાનું દંભયુક્ત રાજકારણ ફુલ્યું ફાલ્યું એટલે દાણચોરી, માફીયાગીરી, ગુંડાગર્દી જેવા ધંધા ફુલ્યા ફાલ્યા. સુકર બખીયા, યુસુફ પટેલ, દાઉદ, રાજાભૈયા, બબલુ યાદવ, લતીફ જેવા ગુન્ડાઓ ઉભા થયા. દાઉદ નું નેટ વર્ક વિસ્તર્યું અને તેણે ફિલમમાં પૈસા રોક્યા. પછી તો કાળા નાણા નું મોટું બજાર ઉભું થયું.

    તેઓ કંસ્ટ્રક્સનમાં પણ પડ્યા અને મિલ્કતના ઝગડાની પતાવટ (કારણ કે રેન્ટ એક્ટ તો નહેરુવીયનો માટે દુઝણી ગાય હતો) અને ૪૦/૬૦ ના ધંધા પણ વિકસ્યા. દાઉદનાનેટ વર્કે બોલીવુડનો કબજો લઈ લીધો.એટલે હિરો કોણ થશે અને હિરોઈન કોણ થશે તે દાઉદગેન્ગ નક્કી કરે.

    ખાનો બધા બોગસ છે અને કોઈને એક્ટીંગ આવડતી નથી. જુવાનપેઢીના મોટાભાગનાને સ્ટઈલ મારતા અને ઝાકઝમાળ વાળા હિરો પસંદ હોય છે. એટલે કદરુપા કે સામાન્ય દેખાવવાળા અને એક્ટીંગમાં ફક્ત હિરોગીરી કરતાં હોય એવા મુસ્લિમોને હિરો બનાવવાનું દબાણ વધવા લાગ્યું અને આપણા ખાન ભાઈઓનો ઉદ્ધાર થવા લાગ્યો. એટલે મહેનત કશ એક્ટરો જે રંગભૂમિ પર સફળ હતા તેઓ ફિલમમાં પાછા પડવા લાગ્યા.

    અમિતાભ બચ્ચન, દાઉદ ફિલમનો કબજો લે પહેલાં સફળ થઈ ગયેલ. ગોવિન્દો તો દાઉદ પાસે નાચી આવેલો. અને શરણા ગતી સ્વિકારી લીધેલ. અમિતાભે ટકી રહેવા માટે એસપી (મુલાયમ અમરસિંહ) નો સહારો લીધેલ અને હવે બીજેપીનો લીધો છે. શિવસેના પણ આ વાત સમજે છે.

    ઐશ્વર્યા રાય ઉપર ઘણું દબાણ હશે. પણ તેણે સ્વરક્ષા માટે માતબાર હિરોના સૂપુત્ર સાથે લગન કરી લીધા. ઘણી હિન્દુ હિરોઈનો ભ્રષ્ટ થઈ અને ઉગતા ઉગતાં અસ્ત પામી ગઈ કે પાયમાલ થઈ ગઈ.
    એકપણ ખાનબંધુને અભિનય આવડતો નથી. જો કોઈ સાબિત કરી દે તો તેને ઈનામ મળે.

Leave a reply to shirish dave Cancel reply