વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

વાચકમિત્રોની સેવામાંં . . .

ચહેરો મારો ઢાંકેલો કે ફાગણ આ’યો

છાતી મારી ખુલ્લી રે કે ફાગણ આ’યો

લાજ મને બહુ આવે રે કે ફાગણ આ’યો .. . . (1)

ઊભી બજારે બેઠી રે કે ફાગણ આ’યો

સાયબો મારો રંગરંગીલો ફાગણ લા’યો

સાથે રંગીન ચૂડલો લા’યો ફાગણ આ’યો . . . (2)

જાહેરમાં એ હાથ ઝાલતો ઝાલણ  આ’યો

લાજ મેં તો નેવે મૂકી ફાગણ આ’યો

સાસુ-નણદી જલતી રે’તી ફાગણ આ’યો . . . (3)

તન-મન સઘળું વારી ગઈ કે ફાગણ આ’યો

દિલના રા’યને જાણી ગઈ કે ફાગણ આ’યો

તેથી અઢળક હેત વહાવે ફાગણ આ’યો . . . (4)

પાગલ થઈને પાગલ કરતો પાગલ આ’યો

પ્રેમથી ઘાયલ,, ધૂનમાં પાગલ પાગલ આ’યો

આથી મારા મનને ભા’યો, ફાગણ આ’યો . . . (5)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: