વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

હિન્દુ અથડામણ ટાળે છે. શાંતિપ્રિય છે. લડાઈ – ઝઘડા તેમજ બિનજરૂરી સંઘર્ષ એને પસંદ નથી. મહેનત કરીને, નીતિમય જીવન જીવીને કમાવામાં એ માને છે. કાયદાને માન આપે છે. ન્યાયપ્રિય છે. મુસલમાનો સાથે એ ટકરાવ ઈચ્છતો નથી. આથી હિન્દુ માટે એવી ગેરસમજ ફેલાઈ છે કે હિન્દુ ભાગવામાં માને છે, એ કાયર છે.

વાસ્તવમાં હિન્દુ પાસે જીવનની એક સુંદર કલ્પના છે. જીવનને એ બાગની જેમ સજાવવા માગે છે. પરિવારના સભ્યો એને માટે એની વાડીમાં ખીલેલા ફુલ સમાન છે. એ જીવનને કળીમાંથી ખીલેલા ફુલની જેમ વિકસીત કરવા ઈચ્છે છે. જીવનમાં સદ્ગુણોની વાવણી કરીને પોતાને ઈશ્વરને સમર્પિત કરવા ચાહે છે. એના જીવનમાં ઈશ્વર – ભક્તિ, સદગ્રંથોનું વાંચન, કથા – વાર્તા, ભજન – કીર્તનને મહત્વનું સ્થાન છે.

મુસલમાનો માટે એનાથી વિપરીત છે. તેઓ શિક્ષણમાં, સારા વ્યવસાયમાં જવા ઈચ્છતા નથી. તેઓને વ્યવસ્થાઓને તોડવામાં અનેરો આનંદ આવે છે. કાયદાનો ભંગ કરવો, ગુનાઓ આચરવા, પોલીસનો માર ખાવો, મારામારી કરવી વગેરે તેઓ માટે તદ્દન સહજ બાબતો છે. આથી તેઓ હંમેશા હિન્દુઓને આમ કરવા માટે ઉશ્કેર્યા કરે છે. કોલસાની ખાણમાં જઈને કપડા પર કાળો ડાઘ ન પડવા દેવો એ તો શક્ય જ નથી. આથી હિન્દુઓ હંમેશા મુસલમાનોને ટાળતા જ આવ્યા છે. તેનો મુસલમાનો ભરપૂર ફાયદો ઉઠાવે છે. તેઓ હિન્દુઓને બળજબરીપૂર્વક લડવા માટે તૈયાર કરે છે. આથી કાં તો ન ઈચ્છતા હોવા છતાં હિન્દુઓએ લડવું પડે છે અન્યથા ભાગવું પડે છે. અને મોટે ભાગે હિન્દુ ભાગતો આવ્યો છે. આથી તેના માટે એવી ગેરસમજ ફેલાઈ કે હિન્દુ કાયર છે.

પોલીસ ધરપકડ કરવા મુસલમાન વિસ્તારમાં આવે એટલે આખો વિસ્તાર પોલીસને હેરાન કરવા તૈયાર થઈ જાય. કાર્યવાહીમાં રુકાવટ નાંખે. પોલીસ ફાયરિંગ કરે તો એ વિસ્તારના ગુનેગારને બચાવવા કોઈ પણ મુસલમાન પુરુષ અથવા મહિલા ગોળી ખાવા તૈયાર જ હોય. એના નાના – નાના બાળકો અનાથ થઈ જાય તો એની ચિંતા કોઈએ કરવાની હોય જ નહી. એ બાળકો તો આસપાસના પડોશીઓ અથવા ઓરમાન માના હાથે ઉછેરાઈ જાય. કારણ કે પ્રેમ, કાળજી, યોગ્ય ઉછેર, સંસ્કાર, વર્તન, સભ્ય જીવન એવું કંઈ મુસલમાનોના જીવનમાં હોતા જ નથી. આથી બાળકો ભવિષ્યના ગુનેગાર થાય તો પણ એની મુસલમાનોને કોઈ ચિંતા હોતી નથી. જ્યારે હિન્દુઓમાં એવું નથી. હિન્દુ વિસ્તારમાં પોલીસ આવે ને કોઈ સુચના આપે એ પહેલા જ સોસાયટીના અન્ય સભ્યો પોલીસને બાતમી આપી દે કે ફલાણા ઘરમાં તમારો આરોપી છુપાયો છે. કારણ કે કોઈ પરિવાર એવું નથી ઈચ્છતો કે પોલીસ બધાના ઘરની તલાશી લે. પોતાના ઘરમાં પોલીસ પ્રવેશે તો બાળકો પર એની કેવી વિપરીત અસર થાય ! ગુના સાથે કેટલી હદે અસ્પૃશ્ય વર્તન ! હિન્દુની આ સતર્કતા એને કેટલો બધો ન્યાયપ્રિય, શાંતિપ્રિય સાબિત કરે છે !

તોફાનો થાય ત્યારે એને શાંત કરવામાં પોલીસની પદ્ધતિ એવી છે કે બન્ને કોમના સરખા આરોપીઓને પકડવા. પરંતુ શું પોલીસ એ નથી જાણતી કે તોફાનોની શરૂઆત મુસલમાનો કરે છે ? અત્યંત તકલીફો સહન કર્યા બાદ જ્યારે હદ વટાવી જાય ત્યારે નાછૂટકે હિન્દુ પ્રતિકાર કરે છે અને એનાથી મુસલમાનો વધુ તોફાનો કરે છે. પોલીસે એ જોવું જોઈએ કે રમખાણોમાં શરૂઆત કોણ કરે છે અને પ્રતિકાર કોણ કરે છે ! વાસ્તવમાં મુસલમાનોથી ડરતી પોલીસ મુસલમાનોને છાવરે છે અને શાણા હિન્દુઓને દંડે છે. રાત્રીના મોડે સુધી ચાલતા રહેલા લારી – ગલ્લાઓ બંધ કરાવવાની બાબત હોય કે જે – તે વિસ્તારોમાં અંદર સુધી જઈને ઘરે – ઘરમાં કોમ્બીંગ કરવાનું હોય, મુસલમાનોનો ડર પોલીસને કડક કાર્યવાહી કરતા સતાવે જ છે.

મુસલમાનોને સરકારી નોકરી મળે તેમ નથી કારણ કે એને ભણવું નથી, રાષ્ટ્રીય પ્રવાહમાં ભળવું નથી. સભ્ય જીવન એને માફક આવતું નથી. એ હંમેશા પોતાના વિસ્તારને ગંદો અને અવિકસિત રાખવામાં માને છે. એ વિસ્તારની ગલીઓ તેમજ એનું પોતાનું ઘર પણ અંદરથી એટલું તો અટપટું હોય છે કે જેમાં પ્રવેશેલી પોલીસને ગેરમાર્ગે દોરી શકાય તેમજ પોતાની ધરપકડથી બચી શકાય. પકડાઈ જવાય તો પણ જેલ જવામાં મુસલમાનને કોઈ ડર લાગતો નથી. કારણ કે એણે ત્યાં પણ કંઈ ગુમાવાનું હોતું નથી. સમાજમાં એની કોઈ ઈજ્જત તો હોતી જ નથી. વળી જેલમાં મળતું ઉતરતી કક્ષાનું ખાવાનું પણ એ પોતાને ઘરે કમાવીને ખાઈ શકતો નથી હોતો. જ્યારે સરકારી નોકરી કરતો હિન્દુ જેલમાં જાય તો એની નોકરી ચાલી જાય. ધંધાદારી હિન્દુનો વ્યવસાય પણ તેની આબરૂ સાથે જોડાયેલો હોય છે. પોલીસ, વકીલ સાથે સંપર્કો ન રાખનાર હિન્દુની સામાજિકતા વધુ દૃઢ હોય છે. આથી એ ગુનેગારને પડકારીને પોલીસ, વકીલ સાથે વ્યવહાર કરતા પણ ડરવાનો ! જ્યારે મુસલમાનોમાં જેલમાં ગયેલ, ટ્રેન સળગાવવામાં પકડાયેલ ગુનેગારો સાથે મુસ્લિમ ઉદ્યોગપતિ પોતાની દિકરી પરણાવવામાં ગૌરવ અનુભવે છે. મુસલમાન નાના – નાના ધંધા કરીને રોજી કમાઈ લે છે. કટ્ટર સાંપ્રદાયિક હોવાથી મુલ્લા – મૌલવીના હાથમાં એની કમાન હોય છે. તેઓના ફતવાઓ માનીને તોફાનો કરે છે અને ધાર્મિક હોવાનો આત્મ સંતોષ મેળવી લે છે. એને અન્ય કોઈનો આશ્રય નથી આથી એ કોઈને જવાબદાર રહેતો નથી. આથી બેફામ સમાજ – વિરોધી વર્તન કરવું એને માટે સહજ છે. જ્યારે હિન્દુ એક – એક પગલું સમજી – વિચારીને મુકે છે. એને પોતાની જવાબદારી બરાબર ખબર હોય છે.

હમણા જ વડોદરામાં મુસલમાનોએ કરેલા તોફાનો સૌએ જોયા. કારણ નાનકડું. તેઓની મજાર પર કોઈ માતાનો ફોટો દેખાય એ રીતે કોઈએ ફેસબુક પર ફોટો અપલોડ કર્યો. ભાવના આહત થઈ એ સમજી શકાય. પરંતુ એના પ્રતિકાર રૂપે શહેરના કેટલાક વિસ્તારોને સળગાવવાના, અબજો – અબજો રૂપિયાનું નુકશાન કરવાનું કેટલું યોગ્ય છે ? હાથીખાનાના વેપારીઓને ત્યાંથી ડ્રાયફ્રુટના કોથળા ભરેલા તમામ સામાન સુદ્ધાંની લૂંટ ચલાવાઈ. અસંખ્ય ઘરો સળગાવાયા. હિન્દુઓએ ઘર છોડીને ભાગવું પડ્યું. અને શહેરમાં કાયદો આવી ગયો કે ધાર્મિક તહેવારો દરમિયાન ઈંટરનેટ બંધ રાખવામાં આવશે. વિચાર કરો આ કોમ વિશ્વને ફરીથી સોળમી સદીમાં લઈ ગઈ. નેટ બંધ રહેવાથી હજારો ઓફિસો, લાખો નગરિકો તેમજ વિશ્વભરના કરોડો માણસો તહેવારોના દિવસોમાં વડોદરાથી ડિસ – કનેક્ટેડ થઈ ગયા. એક સેકંડ ઝડપથી નેટ ચલાવવા માટેના હજારો રૂપિયા વધુ ખર્ચનાર વિકસિત હિન્દુઓએ બબ્બે – ત્રણ ત્રણ દિવસ નેટ વિના ધંધો – રોજગાર બંધ કરીને બેસી રહેવાનું ! અને કાયદો પણ કેવો કર્યો ! કોઈ પણ તહેવાર હોય – નેટ બંધ રહેશે. આ તો સીધી રીતે મુસલમાનોની ઈજ્જતને ઢાંકવાની વાત થઈ ! અન્ય કોઈ પણ ધર્મી હોય – સીંધી, પારસી કે હિન્દુ, કોઈએ પોતાની ભાવાના આહત થયા બદલ ક્યારેય તોફાનો કર્યા નથી. તો પછી સૌને એક લાકડીએ હાંકવાને બદલે માત્ર મુસ્લિમ તહેવારોએ નેટ બંધ રાખીને તેઓને ખુલ્લા પાડવા જોઈએ ને !

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: