વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

વાલમ વરણાગી થાય,

એ જી મારો વાલમ વરણાગી થાય.

રુદિયે છવાઈ જાય,

એ જી મારો વાલમ વરણાગી થાય.

સાયબર કાફેમાં સર્ફિંગ કરે ને,

ચેટિંગ કરે મારી હારે.

અલક – મલકની વાતું કરે ને,

મોજ કરાવે ભાત – ભાતે.

થાય મને એવું કે ઊડીને આવું ને,

બેહું લગોલગ પાંહે.

હો……. હો……. વાલમ 0

બાઈક પર બેહાડી હવામાં ઉડાડે,

નશો રેલાવે મારા અંગમાં.

દા’ડો ન ઉગે ને વાતોય ખૂટે ના,

નેણ પરોવે મારા નેણમાં.

થાય મને એવું કે એને સમાવી લઉં,

મારા આતમની હારે.

હો……. હો……. વાલમ 0

Advertisements

Comments on: "વાલમ વરણાગી" (1)

  1. nabhakashdeep said:

    મજાની રચના.

    રમેશ પટેલ(આકાશદીપ)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: