વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

યક્ષની આધુનિક પ્રિયતમા

ડોન્ટ ટચ માય ચુનરિયા, ઓ રંગ રસિયા.

ડોન્ટ ટચ માય કમરિયા, ભલે તમે વરસિયા.

આઈ એમ ધ લેડી એકલી તરસતી.

ઈફ યુ મી ભીંજવીશ, દુ:ખી હું થઈ જઈશ.

આઈ એમ હિયર નાઉ ટેમ્પરરી.

ડોન્ટ મેક મી હેપી, ધોધમાર વરસી,

આઈ એમ એલોન નાઉ, નો બડી વિથ મી.

હાઉ કેન આઈ એંજોય, વિધાઉટ માય લાઈફબોય.

હી ઈઝ સો ફાર ફોર વન યર ફ્રોમ મી.

વિચાર

વિચાર વિચારને પોષીને,

નિતનવા વિચાર જન્માવે.

વિચારથી વિચાર મળીને,

સુંદર હર માળા જન્માવે.

વર્ષાકાવ્યો

(1)

વરસે છે અનરાધાર પ્રેમનો વરસાદ.

ક્યાંક છલકે છે તો ક્યાંક મલકે છે વરસાદ.

ઝીલવાની નથી તાકાત અમ હૈયામાં,

શાને બેફામ વરસે છે વરસાદ.

(2)

તમે મન મુકીને વરસ્યા તો ય

અમે રહી ગયા તરસ્યા.

પામવા તમને નજીક સરક્યા તો

અદૃશ્ય તમે થઈ ગયા.

ફાગણ આયો

મન મૂકીને નાચો હે જી ફાગણ આયો

નવ યુવાની લાયો હે જી ફાગણ આયો

વૈરાગી મન ભાયો હે જી ફાગણ આયો

વિરહ સંવેગ ભુલાયો હે જી ફાગણ આયો.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: