વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

સોનીયા ગાંધી (વિંચી) પાંચ ધોરણ પાસ છે. તે ઈટાલીના નાગરિક છે, જ્યાં તે ‘એંટોનીઓ માઈનો’ તરીકે ઓળખાય છે. તે એક લેડી વેઈટર હતા. 1965માં કેમ્બ્રીજ યુનિવર્સિટીની ‘ટ્રિનિટી કોલેજ’ના ‘વર્સિટી રેસ્ટોરંટ’માં વેઈટર તરીકે તે નોકરી કરતા હતા અને ત્યાં નાસ્તો કરવા આવેલા કોલેજના સ્ટુડંટ રાજીવ ગાંધીને પ્રથમ વાર મળ્યા. ત્યારબાદ તે ઈંગલેંડમાં સેલ્સ એક્ઝીક્યુટીવ બન્યા. તેઓની પાસે અંગ્રેજી વિષયની કેમ્બ્રિજ યુનિવર્સિટીની બોગસ ડિગ્રી છે. સોગંદનામામાં સોનીયા જણાવે છે કે તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અંગેજીનો અભ્યાસ કર્યો છે. હકીકતમાં ‘આવી કોઈ વ્યક્તિ ક્યારેય પોતાને ત્યાં અભ્યાસ કરવા આવી નથી’ એવો કેમ્બ્રિજ યુનિ.નો રીપોર્ટ છે. આ બાબતે ડૉ.સુબ્રમણ્યમ સ્વામીએ સોનીયા વિરુદ્ધ કેસ દાખલ કર્યો તો સોનીયાએ પોતાના સોગંદનામામાંથી એ બોગસ લાયકાત કાઢી નાંખી. સોનીયા હાઈસ્કૂલમાં પણ ગયા નથી.

આ એવી સ્ત્રી વિશેની માહિતી છે, જે બોફોર્સ, કેજીબી, 2જી, ઈક્વીટી સેલ્સ છેતરપિંડી, હવાલા અને સ્વીસ બેંક જેવા સૌથી મોટા 6 કૌભાંડો કરી ચૂક્યા છે. ગુપ્તચરતંત્રના સમાચાર મુજબ હમણાં સોનીયા ગાંધી યુ.એસ.એ. નહિ પરંતુ કાળા નાણાને પોતાના એકાઉંટમાંથી ઉપાડી લેવા સ્વિત્ઝર્લેંડ ગયા હતા. ‘પોતાના શરીર પર સર્જરી કરાવવા સોનીયા ગાંધી અમેરિકા ગયા છે’ એમ કહીને તે અને કોંગ્રેસ, ભારતના નાગરિકોને મુર્ખ બનાવી રહ્યા છે. સોનીયા ભારતમાં રહીને પણ પોતાનું ઓપરેશન/સર્જરી કરાવી શક્યા હોત. ભારતમાં વિશ્વની શ્રેષ્ઠ હોસ્પીટલ્સ અને ડોક્ટર્સ તેમજ એ ક્ષેત્રને લગતી ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ છે. અને તે દુનિયાના કોઈ પણ ડોક્ટરને પોતાની ઓપરેશન/સર્જરી અંગે ચર્ચા કરવા ભારતમાં વિઝિટ લેવા બોલાવી શક્યા હોત. પરંતુ ભારતીય નાગરિકો સરકાર પાસે કાળા નાણા પરત લાવવાની માગણી કરે તે પહેલા સોનીયાએ ભારતને અને તેના નિર્દોષ નાગરિકોને મુર્ખ બનાવવા વિદેશ જઈને સારવારની બનાવટી વાત ઉપજાવી નાખી. જ્યાં સુધી તમામ રાજકારણીઓ પોતાના કાળા નાણા પોત-પોતાના સ્વિસ એકાઉંટમાંથી ઉપાડી ના લે ત્યાં સુધી સરકાર પણ સોનીયાને છાવરી રહી છે અને કોઈ પગલા નથી લઈ રહી.

રાહુલ ગાંધીનું વિધાન: “યુ.પી.માં જે થયું તે જોયા બાદ હું મારી જાતને ભારતીય કહેવા બદલ શરમ અનુભવું છું” ના પ્રતિભાવરૂપ NITIN GUPTA (RIVALDO), B. Tech, IIT Bombay નો રાહુલને પત્ર:

પ્રિય રાહુલ, તમે ખરેખર શરમાવા માંગો છે? તો જરાય મુંઝાશો નહિ, ભરપેટ શરમાવા માટેના કારણો હું તમને આપું છું. પ્રણવ મુખરજીને પૂછો, શા માટે તે સ્વિસ બેંકમાં ખાતું ધરાવનાર કોંગ્રેસીઓની વિગતો દેશવાસીઓને નથી આપી રહ્યા? તમારી માતા ને પૂછો, હસન અલિ વિરુદ્ધ તપાસમાં કોણ અવરોધરૂપ બની રહ્યું છે? એને પૂછો, 2જી કૌભાંડમાં 60% નાણા કોણે ચાંઉ કર્યા? કલમાડીએ તો થોડા ઘણા કરોડ રુપિયા બનાવ્યા, કોમનવેલ્થ ગેમ કૌભાંડના બાકીના હજારો કરોડ રુપિયા કોણ ખાઈ ગયું? પ્રફુલ્લ પટેલને પૂછો, એણે ઈંડિયન એરલાઈંસ સાથે શું કર્યું? શા માટે એર ઈંડિઆએ નફાકારક રૂટ પર ઉડ્ડયન બંધ કરી દીધું? જ્યારે તમે ‘એર ઈંડિઆ’ને ડુબાડવાનું જ નક્કી કર્યું છે ત્યારે કરદાતાઓએ શા માટે એર ઈંડિઆએ કરેલા નુકશાનને ભરપાઈ કરવા માટે નાણા ચૂકવવા ! જો તમે લોકો એરલાઈન સરખી રીતે ચલાવી શકતા નથી તો તમે દેશને વ્યવસ્થિત રીતે ચલાવશો એવી આશા તમારી પાસે કેવી રીતે રાખી શકાય? મનમોહનસિંઘને પૂછો, શા માટે પાંચ વર્ષથી એ મૂંગા છે? શું, 1992ના સ્ટોક માર્કેટ કૌભાંડકારી હર્ષદ મહેતાની જેમ કલમાડી અને એ. રાજા તમારી માતા જેવા મોટા માથાને બચાવવા માટે બનેલા બલિના બકરા નથી? ભોપાલ ગેસ કરુણાંતિકા, કે જેમાં મરેલા 20,000 લોકો, જેઓ તમામ લઘુમતિ વર્ગના હતા તે માટે જવાબદાર વ્યક્તિ કોની રહેમ નજરથી આ દેશમાંથી ભાગી ગઈ? 84’ની સાલમાં રાજ્ય તરફથી પુરસ્કૃત, શીખોને મારવાનો નિર્દયી હત્યાકાંડનો હુકમ કોણે આપ્યો?

પ્રિય રાહુલ, તમને યાદ અપાવું કે સપ્ટેમ્બર, 2001માં બોસ્ટન એરપોર્ટ ખાતે એફ.બી.આઈ. દ્વારા તમારી ધરપકડ કરવામાં આવી હતી. તમે તમારી સાથે 1,60,000 અમેરિકન ડોલર્સ લઈને જઈ રહ્યા હતા અને તમારી પાસે આટલા બધા નાણા ક્યાંથી આવ્યા એનો ખુલાસો પણ તમે આપી શક્યા નહિ. અને હા, તમારી સાથે તમારી ગર્લફ્રેંડ કોલમ્બિયન ડ્રગ માફીઆની દિકરી વેરોનિક કાર્ટેલી હોવાનો આક્ષેપ પણ મુકાયો હતો, જે બદલ નવ કલાક સુધી એરપોર્ટ પર તમારી અટકાયત બાદ આકરી પૂછપરછ થઈ હતી. ત્યારબાદ તે સમયના ભારતના વડાપ્રધાન શ્રીવાજપાઈની દખલગીરીથી યુ.એસ.માં એફ.આઈ.આર કક્ષાનો ગુનો કહી શકાય એવી નોંધ કરીને એફ.બી.આઈ.એ તમને મુક્ત કર્યો હતા! જો તમારી પાસે સંતાડવા જેવું કંઈ ન હતું તો સુબ્રમણ્યમ સ્વામીએ એ સમાચાર છાપવાની રજા માંગી તો તમે જવાબ કેમ ના આપ્યો? તમને એરપોર્ટ પર આટલી બધી પીડા આપવામાં આવી તો તમે ભારતના નાગરિકોની સહાનુભૂતિ મેળવવાના હેતુસર એ સમાચારને ભારતના અખબારોમાં હેડલાઈન કેમ ન બનવા દીધા? રાઈટ/ફ્રીડમ ટુ ઈંફર્મેશન એક્ટિવિસ્ટોએ આ માહિતી જાહેર કરવા અંગે એફ.બી.આઈ. ને પૂછ્યું તો એફ.બી.આઈ.એ તમારી પાસે ‘નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ માંગ્યું. એનો અર્થ એ કે એ બાબતો તમારા અંગત જીવનને લગતી હતી. એ સમયે તમારે મિડીયા સમક્ષ જઈને કહેવું હતું, ને કે “ભારતીય હોવા બદલ મને શરમ આવે છે.” કે પછી એવું છે, કે તમે યુ.પીમાં કરાવી એવી તમારી પ્રતીકાત્મક ધરપકડ કરાવવામાં તમને રસ છે અને બોસ્ટનમાં થયેલી ખરેખર ધરપકડ કરાવવામાં નહિ!

2004માં તમારી માતા એ કરેલા કહેવાતા વડાપ્રધાનપદના ત્યાગ પાછળનું રહસ્ય: જરા શરમ કરો રાહુલ !

નાગરિકધારા હેઠળ કોઈ વિદેશી નાગરિક ભારતનો નાગરિક બને અથવા તો કોઈ ભારતીય, વિદેશી નાગરિક બને ત્યારે બન્નેને એક સરખા બંધનો લાગુ પડે છે. આથી તમે ઈટાલીમાં જન્મ્યા ના હોય તો ત્યાંનો પી.એમ. ના બની શકે તેમ ઈટાલીનો નાગરિક ભારતનો પી.એમ. ના બની શકે. (Condition based on principle of reciprocity) ડૉ.સુબ્રમણ્યમ સ્વામીએ આ જ નોંધ કરીને એક પત્ર ભારતના રાષ્ટ્રપતિને પાઠવ્યો હતો. રાષ્ટ્રપતિએ 3:30 p.m., May 17th, 2004 આ પત્ર સોનિયા ગાંધીને મોકલ્યો. એ જ દિવસે 5:00 p.m. શપથગ્રહણ સમારોહનું આયોજન હતું. પોતાનો ચહેરો બચાવવા મનમોહનસિંહને છેલ્લી ઘડીએ ચિત્રમાં લાવવામાં આવ્યા. સોનીયાએ ગોઠવેલું બાકીનું ત્યાગનું નાટક દેશવાસીઓની આંખમાં ધૂળ નાંખવા સમાન હતું. જો કે સોનીયાએ જુદા-જુદા એમ.પી.(સાંસદો)ની સહી કરેલા 340 પત્રો રાષ્ટ્રપતિ કલામને મોકલ્યા હતા, જેમાં એક પત્ર આવો હતો: “રાય બરેલીથી ચુંટાયેલ સભ્ય, હું સોનીયા ગાંધી, સોનીયા ગાંધીનું નામ વડાપ્રધાનની ઉમેદવારી માટે પ્રસ્તાવિત કરું છું. આમ, જ્યાં સુધી લાયકાત અંગેની હકીકતની જાણ ના થઈ ત્યાં સુધી દયાજનક રીતે એ પદ માટે તે રસ ધરાવતા હતા.

રાહુલ, તમારા વિશે જરા વિચાર કરો !

જ્યારે રાજીવ ગાંધી સત્તા પર હતા ત્યારે હિન્દુજાએ તમને હાર્વર્ડ જવા માટે 11 મિલિયન ડોલર્સનું દાન આપ્યું હતું. ત્યાં તમે તમારા જીવનના ત્રણ મહિના બરબાદ કર્યા. દુ:ખદ વાત છે, કે ત્યાં હાર્વર્ડમાં ડીન તરીકે મનમોહનસિંહ ન હતા. ભારત બહાર ભયંકર ડ્રગ કોકેઈન સાથે ત્રણ કિસ્સામાં રંગે હાથ તમે પકડાયા છો. કહેવાતા ભારતીય એવા તમે સેંટ સ્ટીફંસમાં હિન્દી વિષયમાં નાપાસ થયા છો. અને દેશના સૌથી મોટા હિંદીભાષી રાજ્ય યુ.પી.નું પ્રતિનિધીત્વ કરી રહ્યા છો! ભારત બહાર પોતાની મા ની અટક ‘વિંચી’ વાપરીને તમે તમારું નામ રાખ્યું છે: ‘રાઓલ વિંચી’. આ રીતે બે પાસપોર્ટ રાખીને તમે કેવડો મોટો ગુનો કરી રહ્યા છો ! તમારી પાસે બોગસ ડિગ્રી છે, તમારી મા પાસે પણ બોગસ ડિગ્રી છે અને તમે જાહેરમાં કહો છો, કે “અમને શિક્ષીત યુવાનો રાજકારણમાં જોઈએ છે.” શા માટે તમારી શૈક્ષણિક લાયકાત અંગે જુઠ્ઠાણું ફેલાવો છો? મહાન નેતા બનવા માટે શિક્ષણ અનિવાર્ય નથી, પરંતુ તમારે લાયકાતના બારામાં જુઠ્ઠુ ન બોલવું જોઈએ. તમારે જરા શરમાવું જોઈએ. જુઠ્ઠુ બોલવા માટે તમારી પાસે તમારા કારણો છે, એ હું જાણું છું. કારણ કે ભારતમાં અમે શિક્ષણને ઘણું માન આપીએ છીએ.

કોંગ્રેસ અને ‘ગાંધી’ અટકનું રહસ્ય:

શું તમે ‘ગાંધી’ અટકને ખરેખર માનથી જુઓ છો કે ગાંધીજીની બ્રાંડવેલ્યૂની માત્ર રોકડી કરવા એને અપનાવો છો? કારણ કે તમે તમારા પાસપોર્ટમાં ‘રાહુલ ગાંધી’ને બદલે ‘રાઓલ વિંચી’ લખાવો છો. તમે કોંગ્રેસી-ગાંધીઓ ચુંટણી જંગ જીતવા સિવાય ‘ગાંધી’ અટક રાખવા બહુ ઈચ્છુક હોતા નથી. આ મુદ્દે તમે તમારી અક્કલ બરાબર ચલાવો છો. રાહુલ જરા વિચારો, તમે ‘રાઓલ વિંચી’ના નામથી ચુંટણી જીતવા જાઓ તો તમારું શું થાય? તમે કહો છો, કે “મુઝે યહ યુવરાજ નામ ઈંસલ્ટિંગ લગતા હૈ. હિન્દુસ્તાનમેં ડેમોક્રેસી હૈ તો ઈસ શબ્દકા કોઈ મતલબ નહિ હૈ.” ‘યુવરાજ’ નામ ઈતના હી ઈંસલ્ટિંગ લગતા હૈ તો ‘રાઓલ વિંચી’ કે નામ સે ચુનાવ લડકે દિખાઓ. જિન કિસાનો કે સાથ ફોટો ખિંચાતે હો વહ ભી ઈસલિયે આપકો ઈજ્જત દેતે હૈ, કિ ગાંધી હો. ‘રાઓલ વિંચી’ બનકે જાઓ, ઘરમેંભી નહિ ઘુસાએંગે ! તમારે તમારા બેવડા ધોરણો બદલ શરમાવું જોઈએ. તમે રાજકારણમાં નહિ પણ તમારા ફેમિલી બિઝનેસમાં જોડાયા છો, એ વાત ભુલતા નહિ.

નહેરુવિયન કોંગ્રેસીઓની ‘ગાંધી’ અટકને મોહનદાસ ગાંધીની ‘ગાંધી’ અટક સાથે કોઈ સંબંધ નથી. જવાહરલાલ નહેરુની દિકરી ઈન્દિરા ફિરોઝ ખાનના પ્રેમમાં પડ્યા અને એને પરણવાનું નક્કી કર્યું. ફિરોઝ ખાનનો પિતા નવાબ ખાન મુસ્લિમ હતો અને માતા પર્શિયન મુસ્લિમ હતી. નહેરુને લાગ્યું, કે ઈન્દિરા મુસલમાનને પરણશે તો ભારતમાં પોતાની રાજકીય કારકીર્દિ ખતમ થઈ જશે. આથી તે આંતરધાર્મિક લગ્ન માટે સંમતિ આપવાના પક્ષમાં ન હતા. (see http://www.asiasource.org/society/indiragandhi.cfm). વળી, જો ઈન્દિરા નહેરુ મુસ્લિમને પરણે તો તેનો પણ ભવિષ્યમાં નહેરુવંશની વારસદાર તરીકેની તમામ શક્યતાઓનો અંત આવી જતો હતો. આ સંજોગોમાં ગાંધીજીએ ફિરોઝ ખાનને દત્તક પુત્ર તરીકે સ્વીકાર્યો અને ફિરોઝને પોતાની ગાંધી અટક આપી. તે ફિરોઝ ખાનમાંથી ફિરોઝ ગાંધી બની ગયો. જન સામાન્યની જાણ બહાર ગાંધીએ આવા તો ઘણા ગોટાળા કર્યા છે. ઈન્દિરાને આ રીતે ગાંધીજીના પરિવાર સાથે સાત તો શું પાછલી સાતસો પેઢીઓ સુધી વંશીય કે વૈવાહિક કોઈ સંબંધ નથી.

Advertisements

Comments on: "કોંગ્રેસ, સોનીયા અને રાહુલ વિશે ચોંકાવનારી બાબતો:" (4)

 1. preyash patel said:

  realy its all are true ,

 2. nilesh ghoghari said:

  આ વાત દરેક લોકો પાસે ૫હોચ્વિ જોઈએ લોકો જાણે તે ખુબ જૃરુરિ છે
  આવા લોકોને સજા મળવી જોઈએ

 3. it’s very true story…………

 4. Sonal b soni said:

  Kharekhar tame lokone jagadvanu kam kari rahya cho.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: