વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

લગ્ન-ઉમ્મર

છોકરી તેર-ચૌદ વર્ષની થાય એટલે એ માસિક ધર્મમાં બેસે છે ત્યારે તેના શરીરમાં કામ-આવેગ પ્રબળ રીતે જાગે છે(દરિયાના મોજા ઉછળીને આકાશમાંના ચંદ્રને આંબી જાય એમ). વનસ્પતિનું બીજાંકુરણ જોઈને તેમજ પશુ-પક્ષીને કામક્રીડા માણતા જોઈને આ ઉંમરની છોકરીમાં કામ(sex) એ હદે ઉછાળા મારે છે કે તેનું દમન કરવું તેના માટે દુષ્કર બની જાય છે. છોકરી પોતાના વંશ, કૂળ, ધર્મ, કુટુમ્બની મર્યાદા સાચવવાના જેટલા સંસ્કાર પૂર્વજન્મથી પોતાની સાથે લાવી હશે તેટલા પ્રમાણમાં તે સંયમિત વર્તન કરશે અને પોતાની રીતે કામેચ્છા દાબશે અથવા સંતોષશે. જો કે એ દમન પ્રકૃતિથી વિરુદ્ધ હોવાથી એ છોકરીમાં માનસિક વિકૃતિઓ જ ઉદ્ભવે છે.

આપણા શાસ્ત્રકારો કહે છે કે જે સમયે જીવનસાથીની ઝંખના જાગે એ સમયે જ એને જીવનસાથી મળવો જોઈએ. ચૌદ વર્ષે છોકરીને જીવનસાથીનો ફોટો(ચહેરો) બતાવી દેવો, સોળ વર્ષની થાય એટલે એની સગાઈ કરવી, અઢાર વર્ષે એના લગ્ન કરવા અને વીસ વર્ષે એ માતા બને એ ઉત્તમ સ્થિતિ છે. આ રીતે માતા બનેલી છોકરીના બાળકો પાંચ વર્ષના થાય ત્યારે એની પોતાની ઉમ્મર પચ્ચીસ વર્ષની થતાં એ કારકીર્દિ વિકસાવવા માંગતી હશે તો રાજમાર્ગ તેના માટે ખુલ્લો થઈ ગયો હશે. આવી છોકરી પરિપક્વ હોવાથી કોઈ પુરુષ એને ‘પ્રેમ’ નામના શબ્દથી ભોળવીને એનો અનીચ્છનીય જાતીય લાભ લઈ નહિ શકે. અહિં સમસ્યા એ છે કે મા-બાપને મન એમની દીકરી નાની કીકલી (ભોળી ભટ્ટાક, તદ્દન અણસમજુ) જ છે. પરંતુ કુદરત એવું નથી સમજતી. માસિક આવ્યું હોય એ છોકરી મા બનવા માટે સંપૂર્ણ સજ્જ છે એવો સિક્કો ખુદ પ્રકૃતિ માતા (સમગ્ર બ્રહ્માંડની માતા) મારી આપે છે. માનવબુદ્ધિનું એની આગળ કંઈ ચાલતું નથી.

જો આમ છોકરીના જીવનમાં ઘટવા યોગ્ય ઘટનાઓ સમયસર ન ઘટી શકે તો છોકરી, તેના પરિવારજનો તેમજ સમાજ, એમ સહુને માથે મોટું જોખમ ઉભુ થાય છે. કારણ કે આ વયની છોકરી પ્રત્યેક પુરુષને ‘પોતાના જીવનસાથી તરીકે એ કેવો છે’ એ જ દૃષ્ટિએ જુએ છે. અનેક છોકરાઓ સાથે એ મનથી જોડાય છે અને જુદી થાય છે. આ સમયે છોકરી પોતાની કામેચ્છા સંતોષવા જો કોઈ ગુનાઈત કૃત્ય કરે તો એ માટે તેના મા-બાપ તેમજ સમાજ વધુ જવાબદાર ગણાય. માસિક આવ્યાના દસ વર્ષ બાદ એટલે કે પચ્ચીસ વર્ષની વયે અનેક પુરુષો સાથે જોડાયેલું તેમજ વારંવાર તુટેલું હતાશ-નિરાશ મન લઈને છોકરી સંસાર માંડે છે ત્યારે તેના જીવનમાં કોઈ રસ રહેતો નથી.

વળી કામશાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ તો 75% પુરુષને रतिरुत्तमा – (ઉત્કૃષ્ટ જાતીય સુખ) ચૌદથી વીસ વર્ષની છોકરી સાથેના શરીરસંબંધથી પ્રાપ્ત થાય છે. એકવીસથી પચ્ચીસ વર્ષની છોકરી સાથેના સંબંધથી માત્ર 35% પુરુષને જ આ સુખ પ્રાપ્ત થાય છે. પચ્ચીસથી ત્રીસ વર્ષની છોકરીમાં થોડી કામેચ્છા વધે છે આથી 50% પુરુષોને જ ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે. આમ મોટી ઉમ્મરે લગ્ન કરીને સ્ત્રી તેમજ તેનો પતિ જાતીયસુખની દૃષ્ટિએ અતૃપ્ત રહે છે. પરિણામે લગ્નેતર જાતીય સંબંધોની સમસ્યા વધે છે. સામાન્ય રીતે સ્ત્રીની કામેચ્છા પીસ્તાલીસ વર્ષે અને પુરુષની કામેચ્છા પંચાવન વર્ષે શિથીલ થાય છે. આથી પતિ-પત્નીની ઉંમરમાં સાતથી દસ વર્ષનો તફાવત ઈચ્છનીય છે.

આધુનિક યુવતી પોતાની કારકીર્દિ બનાવ્યા બાદ, પગભર થયા બાદ ત્રીસ-પાંત્રીસ વર્ષે લગ્ન અંગે અથવા તો Temporary life partner વિશે વિચારે છે. ત્યાં સુધી પોતાની રીતે કામેચ્છા સંતોષવામાં માને છે. છોકરીઓને આવી સ્વતંત્રતા આપવાના પક્ષમાં શાસકો, સમાજવાદીઓ તેમજ એના પરિવારજનો માનતા હોય તો શિક્ષણસંસ્થાઓના કેમ્પસમાં, ગામ-શહેરના ઉજ્જડ-વેરાન રસ્તાઓ પર તેમજ ખૂણે-ખાંચરે સંવનન કરી રહેલા યુવક-યુવતીઓના વર્તનને સહજતાથી લઈને સૌએ આંખ આડા કાન કરવા રહ્યા. અને જો આ બાબત સ્વીકાર્ય ના હોય તો પોતાનું ડહાપણ છોડીને સૌએ લગ્નજીવનના ભોગે શિક્ષણનો, કારકીર્દિનો, પગભર થવાનો મોહ ત્યાગવો રહ્યો. લગ્ન બાદ પણ યુવતીઓ ઘણું-બધું કરી શકે છે. અને ભારતની આવી દસ ટકા ભણેલી યુવતીઓને છોડી દઈએ તો પણ ગ્રામ્ય વિસ્તારની બાકીની નેવુ ટકા છોકરીઓ કે જે વધુ અભ્યાસ ન કરતી તેમજ પોતાનું જીવન પોતાના કુટુમ્બીજનોના આધારે જીવતી હોવાથી યોગ્ય સમયે લગ્ન કરીને માતૃત્વ ધારણ કરે છે. તેઓ ભૌતિક સગવડો વિનાના જીવનમાં પણ આનંદી હોય છે. શહેરના ભણેલા લોકો આવી સ્ત્રીઓની દયા ખાય છે પરંતુ ખરેખર દયાપાત્ર સ્થિતિ તો શહેરની ભણેલી સ્ત્રીઓની છે કે જે શિક્ષણ લેતી હોવાના કારણે યોગ્ય સમયે કામસુખ કે સંતાનસુખથી વંચિત અને જીવનમાં અતૃપ્ત રહે છે.

સંતાન-પ્રાપ્તિની ઉમ્મર

માનવ-શરીર આજે રોગગ્રસ્ત બન્યું છે. સ્ત્રીઓ બે-ત્રણ સુવાવડમાં તો થાકી જાય છે. નોર્મલ ડીલિવરી ને બદલે સિઝેરિયન ડીલિવરીનું પ્રમાણ વધ્યું છે. બાળકોને ચાલવાનું થાય તો જલ્દી થાકી જાય છે. ઘણાં બાળકો જન્મતાંની સાથે જ આંખે ચશ્માના નંબર, કેન્સર, ડાયાબિટીસ જેવા રોગ લઈને આવે છે. વાતાવરણમાં સહેજ ફેરફાર થાય કે આપણને તરત જ શરદી, તાવ, ખાંસી, મલેરિયા વગેરે રોગો લાગુ પડી જાય છે. આવું કેમ ? કેટલાક લોકો એનું કારણ આપતાં જણાવે છે કે પહેલાના જેવો પૌષ્ટિક ખોરાક આજે રહ્યો નથી, માણસોના જીવનમાંથી શ્રમની બાદબાકી થઈ ગઈ છે, કૃત્રિમ ખાતર તેમજ માનવ આરોગ્ય માટે હાનિકારક એવી જંતુનાશક દવાઓના છંટકાવ વડે અનાજનું ઉત્પાદન થાય છે. વળી વાતાવરણ તેમજ જમીન પ્રદુષીત થઈ ગયા છે.

ખરેખર તો આપણો ખોરાક ઘણો સમતોલ થયો છે. જમતી વખતે કેલરી તેમજ શરીરને આવશ્યક એવા વિટામીન, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, મિનરલ્સ બાબતે આપણે સભાન છીએ. ચાલવા જઈને કે જીમ્નેશિયમમાં જઈને શરીરને પૂરતો શ્રમ પણ આપણે આપીએ છીએ. તમે ઈચ્છો તેટલી 4,5 કે 6 ફેટનું દુધ તમને મળે છે. વચ્ચેના ગાળામાં માણસ કુપોષણથી (પૂરતો ખોરાક ન મળવાથી) મરતો હતો જ્યારે આજે પૌષ્ટિક ખોરાક મળે છે તેથી તો માણસનું સરેરાશ આયુષ્ય વધ્યું છે. છતાં શરીર તંદુરસ્ત રહેવાને બદલે વારંવાર માંદુ કેમ પડી જાય છે? આનું કારણ છે: સંતાન પ્રાપ્તિની અયોગ્ય ઉમ્મર. આજે છોકરી પચ્ચીસ-ત્રીસ વર્ષે લગ્ન કરે અને પાંચ વર્ષ બાદ માતા બને. બાળકના પિતાની ઉમ્મર પણ પાંત્રીસ વર્ષની હોય. લગ્ન પૂર્વ બંને જણાએ દસ વર્ષ સુધી પોતાની રીતે કામવાસના સંતોષીને શરીરના ઉત્તમ તત્વો વહેવડાવી નાંખ્યા હોય પછી બાળકને જન્મ આપે એ બાળક જન્મતાં જ રોગીષ્ટ ના હોય તો કેવું હોય? જેમ ઘી-ઘીમાં પણ ફરક હોય છે : દૂધને ગરમ કરીને મલાઈ કાઢી લીધા પછી વધેલા દુધમાંથી ઘી બનાવવામાં આવે અને મલાઈ કાઢ્યા વગરના દુધમાંથી ઘી બનાવવામાં આવે એ બંને પ્રકારના ઘીની પૌષ્ટિકતામાં ખૂબ જ ફર્ક રહેવાનો તેમ બાળકની તંદુરસ્તીનું પણ છે. તંદુરસ્ત સમાજ માટે જરુરી છે તંદુરસ્ત બાળક. અને તંદુરસ્ત બાળક માટે જરુરી છે યોગ્ય ઉમ્મરે મા-બાપ બનવાનું.

જે સમયે પતિ-પત્ની બનેલા છોકરા-છોકરીના શરીરમાં કામેચ્છા પ્રદીપ્ત થાય છે, મન ઉત્સાહ-ઉમંગથી ભરપુર, જમાનાની હવા લાગ્યા વગરનું સરળ અને નિર્દોષ હોય છે તેમજ બંનેના શરીર એક નવા જીવને જન્મ આપવા માટે અનિવાર્ય એવા તમામ તંદુરસ્ત અને સ્ફૂર્તિલા અંગોથી ભરપૂર હોય છે ત્યારેજ સંતાનને જન્મ આપવાનો શ્રેષ્ઠ સમય છે.

મહાભારતના કાળમાં જોઈએ તો ભીષ્મ પિતામહે 180 વર્ષની વયે યુદ્ધનો પ્રથમ શંખ ફૂંક્યો હતો. કૃષ્ણ, અર્જુન, કર્ણ તેમજ દુર્યોધનની ઉમ્મર પંચ્યાસી વર્ષની આસપાસ હતી. દ્રોણાચાર્ય 120 વર્ષના હતાં. જ્યારે અભિમન્યું અઢાર વર્ષનો હતો અને એ પિતા બની ચૂક્યો હતો. ઉત્તરાના પેટમાં તેનું બાળક જીવતું હતું. માત્ર અઢાર વર્ષની વયે અભિમન્યુએ યુદ્ધમાં જે અપ્રતિમ પરાક્રમ દાખવ્યું અને યુદ્ધના સાત કોઠા ભેદીને ચારેય મહારથી: દ્રોણ, જયદ્રથ, દુર્યોધન વગેરેને પરાસ્ત કર્યા એ જોઈને આપણને સહજ ખ્યાલ આવે કે સુભદ્રાની જેમ યોગ્ય સમયે માતૃત્વ ધારણ કરવામાં આવે તો કેવા પ્રભાવી સંતાનોને જન્મ આપી શકાય છે. પરંતુ આ માટે વૈયક્તિક ગમા-અણગમા છોડીને દરેક છોકરા-છોકરીએ યોગ્ય ઉમ્મરે લગ્ન કરવા અંગે તેમજ મા-બાપ બનવા અંગે વિચારવું રહ્યું.

કોઈ વિચાર સ્વીકારવા યોગ્ય જણાય છતાં સમગ્ર સમાજ એને અપનાવે નહિ ત્યાં સુધી વૈયક્તિક ધોરણે એનો અમલ શક્ય નથી. એક વાર કોઈ વિષય પર ચિંતન-મનન શરુ થાય અને કાલાંતરે એની તીવ્રતા વધે ત્યાર પછી એના અમલની વાત આવે છે. સુજ્ઞ વાચકો એ જાણતા જ હોય છે.

Advertisements

Comments on: "લગ્નની-સંતાનપ્રાપ્તિની આદર્શ ઉમ્મર" (8)

 1. Shailesh Patel said:

  Vicharva jevo lekh.

 2. heetesh joshi said:

  ઉતમ અને સત્ય પ્રધન લેખ આપ્વ બદલ આપ્ને અભિનનદન

 3. Best age for childbearing remains 20-35 – Delaying risks heartbreak…
  Delaying having children defies nature and risks heartbreak. If women want families and room for manoeuvre they are unwise to wait till their 30s.
  They believe the best age for childbearing remains 20-35 and call on doctors and healthcare planners to support women to achieve “biologically optimal childbearing.”
  Pregnancies in women older than 35 are increasing markedly in Western countries, write Susan Bewley and colleagues. Age related fertility problems increase after 35 and dramatically after 40, and once a woman is pregnant, outcomes for both the mother and child are poorer.
  Delaying also affects partners, as semen counts deteriorate gradually every year, and children of older men have an increased risk of schizophrenia and several genetic disorders.
  Despite these difficulties, most pregnancies in women older than 35 have good outcomes, but obstetricians and gynaecologists have seen dramatic demographic changes in two decades and are witnesses to the resultant tragedies, they write.
  It is ironic that as society becomes more risk averse and pregnant women more anxious than in the past, a major preventable cause of this ill health and unhappiness is unrecognised, they say. “Public health agencies target teenagers but ignore the epidemic of pregnancy in middle age.”
  Women want to “have it all” but biology is unchanged. Their delays may reflect disincentives to earlier pregnancy or maybe an underlying resistance to childbearing as, despite the advantages brought about by feminism and equal opportunities legislation, women still bear full domestic burdens as well as work and financial responsibilities.The reasons for these difficulties lie not with women but with a distorted and uninformed view from society, employers, and health planners. Doctors and healthcare planners need to grasp this threat to public health and support women to achieve biologically optimal childbirth

 4. ભલે વાતમા ગમે તેટલું તથ્ય હોય આજની પરિસ્થિતી માટે તે અનુકૂળ નથી.
  નાની ઉમરમા પરણીને સંતાન પ્રાપ્તિ ? ભવિષ્યનો વિચાર કરવાનો ખરો?
  હા, જેમ બહુ મોડુ પરણવું હિતાવહ નથી તેમ જલ્દી પરણવુ પણ જોખમી છે.

  please visit
  http://www.pravinash.wordpress.com

 5. જગત દવે said:

  સમગ્ર જીવન જીવવાની ચાવી જ મધ્યમ માર્ગમાં રહેલી છે. ન વહેલાં ન મોડાં એવી ઊંમરમાં લગ્ન થાય તો વધારે સારું.

  કામનો આવેગ પણ અન્ય આવેગો જેવો જ એક આવેગ છે. તેનાં પર કાબુ મેળવવો અઘરો ખરો પણ અશક્ય નથી. કિશોર અવસ્થા દરમ્યાન તે બાબતની સાચી સમજણ આપવા જેટલું મુકત વાતાવરણ રચવા ની જરુર છે…..જો કે જેટલી પરિપક્વતા આપણાં સમાજે આજે પણ વિકસાવી નથી. એના બદલે વિવિધ મીડિયા દ્વારા આજે વિકૃતતા પિરસાઈ રહી છે.

  અરે….વૈદિક સમયમાં જે પરિપક્વતા હતી તેટલી પણ આજનાં સમાજમાં નથી. રાધા-કૃષ્ણનાં ભજન ગાતો સમાજ યુવક-યુવતીને એકાંતમાં શાંતિથી બેસવા પણ નથી દઈ શકતો.

 6. Tushar Vaishnav said:

  વર્તમાન પેઢીને ગળે આ વાત ઊતારવી અઘરી છે. કારણ તેમને મન ભૌતિક સુખ જે પૈસાથી મળે છે તે વધારે મહત્વ ધરાવે છે…….

 7. Maheshchandra Naik said:

  વિચારણા માગી લેતી વાતની સરસ રજુઆત, નવી પેઢીને કદાચ અસ્વિકાર્ય હોય પણ વૈજ્ઞાનિક મુલ્યોથી વિચારતા સમાજ સ્વિકારે તો આગળની પેઢી જરુર સુખી થઈ શકે……આભાર વિચારની રજુઆત બદલ્…………….

 8. sonal b soni said:

  નાની ઉમરમા છોકરીને પરણાવીએ તો શુ ભણવુ જરુરી નથી? ૧૬ વર્ષે તો એસ એસ સી આવે.કમ સે કમ ગ્રેજ્યુએટ તો થવી જોઇએ.ત્યારે ૨૧ વર્ષની થાય.તો કેટલાક લોકો નસીબ પર વાત જવા દે છે,તેનુ શુ? કોઇના નસીબમા પરણવાનુ ના લખ્યુ હોય તેનુ શુ?
  સન્તાનની વાત કરીએ તો એ પણ નસીબમા હોય ત્યારેજ થાય.પહેલાના જમાનામા સ્ત્રિમા નાની મોટી કસર હોય તો મા નથી બની શક્તી.એને કાયમ સન્તાન વગર રહેવુ પડતુ.એની સાથે બીજી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો.
  આ જમાના પ્રમાણે સ્ત્રી કોઇપણ ઉમરમા મા બની શકે છે. મા-બાપ બનતા પહેલા મા-બાપ બનતા શીખવુ પડે છે- આ વાક્ય ગિજુભાઇ બધેકાનુ કહેલુ છે.મોટી ઉમરમા આવતા બાળકો વધારે બુદ્ધીશાળી હોય છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: