વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

મારા વ્હાલાને પ્રેમથી મળવું છે.
દિલમાં સમાઈ જાવું છે………. મારા.

હૃદયના રાજા થ્યા છો,
દેહ મુકી વ્યાપક થ્યા છો,
આંખે અશ્રુ દઈને ગ્યા છો રે…… મારા.

નાવના સુકાની થઈને,
મઝધારે રાખી દઈને,
ઝંઝાવાતે છોડી ગ્યા છો રે………મારા.

જીવ મારો અતિ મુંઝાતો,
દર દર ઠોકર ખાતો,
આપ વિના કોણ સહારો રે……… મારા.

એક વાર પાછા આવો,
યા મુજને લઈ જાઓ,
સદાના સંગાથી થાઓ રે……… મારા.

Advertisements

Comments on: "વિરહની વેદના" (5)

 1. title sudar 6..
  je gujre te jane e to..
  keep it up…*

 2. Hiren Patel said:

  ખુબ સરસ ગીત છે અભાર તમારો

 3. આપો એવી વિરહવેદના
  મટી જાય મમ અહંચેતના
  એવી પ્રભુ પ્રાર્થના.
  આ આખી પ્રાર્થના મળે તો શોધી જરુર જણાવશો

 4. sonal b soni said:

  Viraha ni Vedana, what’s a poem!This poem realise love of Krushna and Radha.This love, what can be see in our wrold.

 5. Jagdish Mehta said:

  હુ નથિ જાનતો કે તમે આ કોના માટે લખયુ ? પણ ખુબ જ સરસ ….. દિલ ની વાત લખી હોય ઍવુ લાગે…..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: