વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

પ્રેમ

પ્રેમ તો પ્રેમ છે.
શાને પૂછો એ કેમ છે.

ન ઘટે, ન ખૂટે.
બસ, સતત વહેતો રહે એમ છે.

ન કરે વાયદો, ન જુએ ફાયદો
વહેવાર સાથે એને ક્યાં બને એમ છે.

કારણ બતાવે એ તો નર્યો વ્હેમ છે.
બહાનાની જરૂર પ્રેમને કેમ છે.

Advertisements

Comments on: "પ્રેમ" (5)

 1. સરસ રચના! બ્લોગ ગમ્યો !

 2. ખુબ સરસ્

 3. Rajni Gohil said:

  કારણ વગરનો પ્રેમ જ સાચો પ્રેમ ગણાય. Love is the only law of life. રચના ગમી જાય અને પ્રેમ ઉભરાઇ જાય તેવી છે. કલ્પેશભઇ, અભિનંદન.

 4. સરસ
  પ્રેમમા આપવાનું જ હોય
  વ્યવહારમા આપવાનુ-લેવાનુ
  બાકી

  સ્વાર્થી પ્રેમ

 5. સરસ રચના બનાવિ કલ્પેસ ભાઇ
  પ્રેમ તો ન ખુટે ન ધટે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: