વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

કોઈ કામ એવુંય કરું, જેમાં ના કોઈ સ્વાર્થ હોય,
ક્યારેક નહિ, નિયમિત કરું, ભલે સૌ પાગલ કહેતા હોય.

વિદ્યાનો વેપાર કરીને શિક્ષણનું જગ ચાલે છે,
બે-પાંચને ભણાવું એમ, જાણે એ મારા દીકરા હોય. કોઈ કામ . . .

લાભ અપાવે સ્વજનને સૌ, એમાં તે શી નવાઈ છે,
મળે ફાયદો નિંદકોને, દિલમાં એવી ભાવના હોય. કોઈ કામ . . .

દુ:ખ દુનિયાના દૂર કરે તો વખાણ જરુર થવાના છે,
છુપાઈને કામ કરું, જાણે પ્રભુ મને પ્રેમ કરતા હોય. કોઈ કામ . . .

Advertisements

Comments on: "પ્રભુનો પ્રેમ" (5)

  1. દુ:ખ દુનિયાના દૂર કરે તો વખાણ જરુર થવાના છે,છુપાઈને કામ કરું, જાણે પ્રભુ મને પ્રેમ કરતા હોય…ખુબ સુંદર!

  2. Rajni Gohil said:

    આ વાંચીને ગીતાનો નિષ્કામ કર્મયોગ યાદ અવિ ગયો. હકિકતમાં છુપાઇને કામ કરનારને જ પ્રભુ પ્રેમ કરતા જ હોય છે. ખૂબ જ સુંદર વાત કરી છે.

  3. Divyaprakash Patel said:

    dukh duniyana dur kare to vakhan jarur thavana . chupai ne kam kare tej kharo samaj sevak chhe.

  4. પ્રિય કલ્પેશભાઈ,
    તમારી કાવ્ય રચના ખુબ ગમી. ખરેખર, જાણૅ કે ગીતાનો નિષ્કામ કર્મયોગ શીખવાડી જાય છે. વાહ્ , આવી જ પ્રેરણા આપતા રહો.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: