વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

મોરપીચ્છધારી રે . . . મધુરી બંસરી બજાવી,
…………. મારા જીવનને દેજો ખિલાવી.

કાલીયનાગનું દમન કર્યું’તુ તમે
કૃષ્ણમુરારિ રે . . . વિષયોથી પ્રીત મારી વાળી,
…………. મારા જીવનને દેજો ખિલાવી.

ગોકુળની ગોપીઓના વસ્ત્રો હર્યા’તા તમે
નટવર નાગર રે . . . દંભના વસ્ત્રો ઉતારી,
…………. મારા જીવનને દેજો ખિલાવી.

મિત્ર સુદામાનાં તાંદુલ ચાખ્યા’તા તમે
દ્વારિકાના રાજા રે . . . ભક્તિને મારી સ્વીકારી,
…………. મારા જીવનને દેજો ખિલાવી.

કંસ, નરક આદિ રાજા માર્યા’તા તમે
સુદર્શનધારી રે . . . અંતઃશત્રુઓ મારા બાળી,
…………. મારા જીવનને દેજો ખિલાવી.

Advertisements

Comments on: "મારા જીવનને દેજો ખિલાવી" (3)

  1. સુંદર
    હંમણા જ પ્રાર્થનામા કૃષ્ણ વિરહનું મધુરું ગીત ગાયું
    વૈદવા અનારી ,નારી ઘર ભરમાવે રે
    જા ઇ કહો વૈદવા સોં,કછુ દિન પઢિ આવે
    રોગ પહિચાને બિનુ ,ઔષધિ વતાવે રે.
    ઝૂઠી-મૂઠી બૂટી દૈ કે,ઘૂંટી સો પિલાવે મોહી,
    અનુ દિન છીન છીન દરદ બઢાવે રે,
    ઐરી સખી! કૈસી કરું કહાં ચલી જાવૂં હાય!
    ઐરી સખી! કૈસી કરું કહાં ચલી જાવૂં હાય!
    જિઉં કૈસે? મરું કૈસે?બિરહ સતાવે રે
    જાન્યો રી કૃપાલુ તેરો રોગ હૈ વિયોગકો રી,
    વૈદવા હૈ ગોકુલામેં,કાન્હ જો કહાવે રે.

  2. કલ્પેશભાઈ કેમ છો? સુંદર રચના..

  3. sonal b soni said:

    In “MARA JIVANANE DEJO KHILVI”, Krushan’s events. You cover in your word very gradefully.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: