વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

ખુરશીને માન છે, બેસનાર બેભાન છે.
ધનની ખુશામત ને ધનિક પોરસાય છે.

જ્ઞાનીના જ્ઞાન સાથે માન પણ જાય છે,
રૂપવાનનું રૂપ પળમાં વિસરાય છે.

માણસના પીંછાને ખરતાં ન વાર છે,
શોભા વિનાનોય માણસ મહાન છે.

નથી કોઈ નાનો, હર કોઈ સમાન છે,
માણસમાં રામ બેઠો તેથી સન્માન છે

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: