વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

લોલમલોલ

કે ગડબડ છતી થઈ છે, હાં હાં કે ગડબડ છતી થઈ છે.

નેતરની સોટી ને માસ્તરની ચોટી,
દેખતા જ ભાગી જાય આદત ખોટી.
આજે બદલાયો માહોલ કે ગડબડ છતી થઈ છે,
માસ્તરના કર્યા બેહાલ કે ગડબડ . . . હાં હાં કે . . .

બાપા રડાવે ને બા છાના રાખે,
ટપારી, પંપાળી ઉછેરી નાખે.
આજે થયુ લોલમ લોલ કે ગડબડ . . .
ભાવિ પેઢી થઈ બેહાલ કે ગડબડ . . . હાં હાં કે . . .

પતિ જો આડો તો પત્ની રે’ સીધી,
ઘરની જવાબદારી સંભાળી લીધી.
આજે બધી પોલમ પોલ કે ગડબડ . . .
રખડે જેમ હરાયુ ઢોર કે ગડબડ . . . હાં હાં કે . . .

Advertisements

Comments on: "લોલમલોલ" (6)

 1. very nice poem

 2. મજા આવી. સાચી વાત ઝીલી.
  રમેશ પટેલ(આકાશદીપ)

  ચક્રવાત.. રમેશ પટેલ(આકાશદીપ)
  -Pl find time to visit my site and leave a comment

  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/

  With regards
  Ramesh Patel

 3. લોલમલોલ કવિતા બહુ સરસ

 4. sonal b soni said:

  Very funny song.

 5. કલ્પેશભાઈ, બાળપણ કેમ યાદ આવ્યુ ? ગડબડ ક્યાં થઈ ? ઘરવાળી માથાભારે થઈ કે ?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: