વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

ગભરુ શી બાળા લાગે ઉપરથી

એના અંતરમાં ઊછળે ઉમંગ,

ફોટો જો લઈએ ધબકારનો તો

ઠેઠ પહોંચે એ ચાંદાને સંગ.

કેસરિયો રંગ કેસૂડાનો ને વળી

કેસરીયા કરવાના એને છંદ,

કેસરિયો સાળૂ ઓઢીને ઢાંકતી

એ દ’લડાના મારકણા રંગ.

માવતર એ છોડીના જાણે કે

નાનકીના ફુટ્યા નથી હજી પંખ,

પ્રકૃતિ માતાએ ભરપૂર કર્યા છે

એના ચૌદ વરસમાં જ અંગ.

હોરી એ ખેલતી વધાવતી વસંતને

કેવા હૈયે ઊડે ઉછરંગ,

રંગભર રમતી નાચતી કૂદતી

એને જાવું ભરથારની સંગ.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: