વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

કંપનીના ડાયરેક્ટર હોય, ઘરના ચેરમેન કેવા હોય.
નસીબદાર બાળકને મળે, ભેટવા-ચુમવા જેવા હોય.

પતિ કમાવા બહાર જાય, પત્ની શા માટે રહી જાય.
બાળક ગભરુ ખુબ મુંઝાય, એકલવાયુ થઈ ગભરાય :

“હસવું-બોલવું કોની સાથે, કોણ મને બહુ લાડ લડાવે.
પાલવ છોડાવી માતા મારી, હથેળીએ માઉસ પકડાવે.

પિતાની મુછ હવે ના ડરાવે, અપરાધી આંખોને ઝુકાવે.”
પ્રેમવિહોણી પેઢી જો ઉછરે, ફડચાથી ‘ઘર’ કોણ બચાવે.

પ્રેમ ભરેલું દિલ ધરાવે ને સંસ્કારો નિજમાં સમાવે,
એ ‘મા’ને કહો ઘર બચાવે, સ્વધર્મે ગૌરવ અનુભવે.

Advertisements

Comments on: "ઘરના ચેરમેન" (5)

 1. Hemant Vaidya said:

  “પિતાની મુછ હવે ના ડરાવે, અપરાધી આંખોને ઝુકાવે.”
  પ્રેમવિહોણી પેઢી જો ઉછરે, ફડચાથી ‘ઘર’ કોણ બચાવે.

  પ્રેમ ભરેલું દિલ ધરાવે ને સંસ્કારો નિજમાં સમાવે,
  એ ‘મા’ને કહો ઘર બચાવે, સ્વકર્તવ્યે સમર્પિત થાવે.”

  સરસ રચના
  હેંમંત વૈદ્ય

 2. પ્રેમવિહોણી પેઢી જો ઉછરે, ફડચાથી ‘ઘર’ કોણ બચાવે.

  પ્રેમ ભરેલું દિલ ધરાવે ને સંસ્કારો નિજમાં સમાવે,
  એ ‘મા’ને કહો ઘર બચાવે, સ્વકર્તવ્યે સમર્પિત થાવે.

  સુંદર રચના, હકીકત સાથે સારી શીખ આપેલ છે.

  અશોકકુમાર -‘દાદીમાની પોટલી’
  http://das.desais.net

 3. અતિ સુંદર , ઘરના ચેરમેન ને વળિ ડાયરેકટર ને બાળક (સહિયારુ) ભેટ આપે પછી ભેટવા , ચુમવા જ પડે ને ?

 4. હસતા હસતા વાંચી હળવાશ અનુભવી…

 5. Mohitebhai said:

  કલ્પેશભૈ ખુબ જ સરસ કવિતાચે .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: