વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

દ્વિધા

મન મંદિરમાં ને જીવ ચપ્પલમાં.
પછી ગણગણે. . .
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. . .

ટેક્સીમાં છે પ્રેમા સાથે, ને નજર છે મીટર સામે.
પછી બબડે. . .
તુજે દેખ મેરા દિલ ધડકા. . .

હાથ જોડે નારાયણને, માગણી કરે લક્ષ્મીજીની.
પછી કરગરે. . .
પ્રભુ મોરે અવગુણ ચિત્ત ના ધરો.

Comments on: "દ્વિધા" (5)

  1. hahahaha
    it’s true

  2. Rajni Gohil said:

    આપણા જીવનમાં આવી કોઇક ભૂલ કોય તો તે સુધારવા અને દ્વિઘામાં ન રહેવાનો સરસ બોધપાઠ આપી જાય છે આ નગ્ન સત્ય રજુ કરતી કૃતિ.

  3. આવી દ્વિધામાંથી
    મનને વાળી
    સત્ય તરફ લઇ જઇ શકાય

    પણ તમસમાંથી અસંભવ

  4. વાહ કલ્પેશ ભાઇ સરસ કવિતા છે મદિર મા ભગવાન ના દર્શન કરવા જાય ને નજર ચપલ મા હોય વાહ

  5. good one 🙂

Leave a reply to Niha Cancel reply