વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

દિલ વિનાનું દિલ ન હો સંસારમાં.
સ્મિત વગરનું સ્મિત ન હો સમાજમાં…….. ………. દિલ

કાચના સંબંધ તુટતા,
સાચના સંબંધ ખુટતા,
પ્રીત વગરની પ્રીત ન હો બ્રહ્માંડમાં…….. સ્મિત…..દિલ…..

મન વિનાના માન મળતા,
માનના પણ ભાવ ચુકવતા,
પ્રેમથી સમ્માન હો દરબારમાં………… સ્મિત…..દિલ…..

તનથી એકબીજાને મળતા,
અંતરોથી દૂર વસતા,
હૈયાથી હૈયુ ધબકે ઘરબા’રમાં……….. સ્મિત…..દિલ…..

Advertisements

Comments on: "દિલ વિનાનું દિલ" (4)

 1. sonal b soni said:

  Dambh-2 poem for city people,But the village people is not come in your poem.so, we are also in this poem.

 2. કાચના સંબંધ તૂટતા,
  સાચના સંબંધ ખૂટતા,
  પ્રીત વગરની પ્રીત ન હો બ્રહ્માંડમાં…….. સ્મિત…..દિલ…..

  મન વિનાના માન મળતા,
  માનના પણ ભાવ ચૂકવતા,
  પ્રેમથી સન્માન હો દરબારમાં

  ખૂબજ સારી રચના જે સચોટ હકીકત જણાવે છે…

  અભિનંદન

  અશોકકુમાર
  ‘દાદીમાની પોટલી’
  http://das.desais.net

 3. મન વિનાના માન મળતા,
  માનના પણ ભાવ ચૂકવતા,
  પ્રેમથી સન્માન હો દરબારમાં… ભગવાનને આપનું સુંદર મન બહું જ પ્રિય છે. ભગવાન પાસે મન નથી. તેમનું મન રાધાજીએ ચોરી લીધું છે. અને જેની પાસે જે વસ્તું ન હોય તે તેને આપીએ તો તે બહું જ રાજી થાય. તેથી મન વિનાના ભગવાનને આપણું સુમન- સુંદર મન કે જે ફૂલ જેવું ખિલેલું છે તે અર્પણ કરવાથી ભગવાન બહું જ રાજી થાય છે. નમન એટલે નમસ્કાર તેમજ ન મન પણ થાય. આમ ભગવાનને સુમન અને નમન કરવાથી આપણું મન તેમને રાજી કરે છે અને આપણે મન વિનાના થઈએ છીએ; આપણું મન ભગવાનમાં લાગી જાય છે.

 4. સરસ રચના.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: