વિચારો.કોમ પર પ્રકાશિત થયેલ કલ્પેશ સોનીના લેખોનો સંગ્રહ, નવા સ્વરૂપે !

અકર્તા

કર્તાપણાને જે ત્યાગે છે સખી,
એના જીવનમાં કર્તા થાય છે હરિ.

અખંડવૃત્તિ તો પ્રેમથી સધાય છે,
શ્રીજી કર્તા છે એ સમજણ રખાય છે,
અહંને સોંપી દેવાય છે સખી………….. એના.

ક્રિયામાં જેની, શામળીયો દેખાય છે,
લાખો માનવો એનાથી દોરાય છે,
શ્યામનો વ્હાલો મનાય છે સખી…………. એના.

જ્ઞાન અને પ્રેમ ભેગા જ્યાં થાય છે,
જીવ અને શિવ ઐક્ય રચાય છે,
જીવન સફળ થાય છે સખી………………એના.

Advertisements

Comments on: "અકર્તા" (4)

 1. jjugalkishor said:

  મધ્યયુગીન શૈલીની ઝાંખી કરાવતા આ ગીતમાં ભાવ–વિચાર બન્નેનો લય પણ માણવા મળે છે. પ્રથમ બે પંક્તિઓના સાયુજ્ય બાદ આવતી ત્રીજી પંક્તિ જરા જુદા લય વડે ત્રણેય કડીઓને સાંધતી દેખાય છે. આ બાબત આખી રચનાને એક વ્યવસ્થિત આકાર પણ આપે છે.

  ધન્યવાદ.

 2. sonal b soni said:

  “AKARTA” poem is try to difficult to others. this poem for executive men.In this poem shaw that who I am? and Where are we go?
  You say that KARM-AHAM=PREM
  GYAN+PREM=1
  JIV+SHIV=1
  Very good poem.

 3. જ્ઞાન અને પ્રેમ ભેગા જ્યાં થાય છે,
  જીવ અને શિવ ઐક્ય રચાય છે,
  જીવન સફળ થાય છે સખી..
  સુન્દર રચના..ગમી..

 4. પ્રતિભાવો જોતા જણાય છે કે ક્ર્તા ની કૃતી .. સરસ…છે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Tag Cloud

%d bloggers like this: